________________
ઈલાચીકુમાર
તે દેરડા ઉપર ચઢ. પછી પગે પહેરી પાવડી. પછી એક હાથમાં લીધી ઢાલ ને બીજા હાથમાં લીધી તરવાર, અને દોરડા પર ચાલવા માંડયું. થોડું ચાલીને અવળે ફરી ગયે. લેકે અંદર અંદર બોલવા લાગ્યાઃ “વાહવાહ ! વાહવાહ ! કે સુંદર ખેલ છે ને !” - ઈલાચીએ બીજો ખેલ શરૂ કર્યો. પિતાના માથે એક પછી એક એમ સાત બેડાંની હેલ ચડાવી. પછી વાંસની ઘડી પર લાભે વાંસ બાવ્યો અને તે ઉપર ચડશે. ટોચે પહોંચી તેને હલાવવા લાગે. વાંસ આમ ડોલે તેમ ડેલે પણ ઈલાચીના માથા પર બેડું આબાદ !
લેક આ જોઈ આશ્ચર્ય પામી ગયા. રાજા હમણાં ઈનામ આપશે, હમણાં ઇનામ આપશે એવી રાહ જોવા લાગ્યા. પણ રાજા કંઇ બોલે નહિ !
ઈલાચીએ ત્રીજો ખેલ શરૂ કર્યો.
પગે બાંધી કટારે અને તે કટારની અણીભેર દોરડા પર ચાલવા લાગ્યો.
લેકે આ જોઈ રાજી રાજી થઈ ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com