________________
ઈલાચીકુમાર પહેરીને તૈયાર થયે. નથી કે જાગતું કે નથી કોઈ સમસળતું.
જયાં જવા માટે ડગલું ભર્યું ત્યાં માબાપ યાદ આવ્યાં “અહા ! વહાલી માતા ! પ્રેમાળ પિતા ! તે જાણશે કે ઈલાચી નાશી ગયે છે તે તેમને કેવું દુઃખ થશે? માટે આવી રીતે ચાલ્યા તે ન જવું.” તે પાછો ફર્યો. ત્યાં તે દિવસે જોયેલી નટકન્યા યાદ આવી. “અહો કેવું રૂપ! ગમે તેમ થાય પણ આ કન્યાને તે પરણું. માબાપને થોડા દિવસ દુઃખ તે થશે. પણ પછી બધું વિસરી જશે. ચાલ જઈને નટ લેકેને મળું?”
આમ વિચારી ઈલાચી ચાલવા મંડ. નટના ટોળાને જઈ મળે. નટલેક વહેલા ઊઠી એ નગરમાંથી ચાલ્યા ગયા.
ઈલાચીએ બધે પિશાક બદલી નાંખે. મલમલના કડકડતા અંગરખાની જગાએ ગાજીનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com