SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ શ્રી રીખવદેવ આગળ. શ્રેયાંસકુમાર રીખવદેવના પુત્ર બાહુબળીના પાત્ર થાય. લોકો ચારે બાજુએ ટાળે મળ્યાં છે ને કોલાહલ થાય છે. શ્રેયાંસકુમારે આ કેલાહલ સાંભળી છડીદારને કહ્યું, “બહાર જઈને તપાસ કર ! આટલો બધે અવાજ શેને થાય છે?’ છડીદારે બહાર જઈને તપાસ કરી, અને પાછા આવીને જણાવ્યું : “ જી મહારાજ શ્રી રીખવદેવ ભગવાન જે આપના વડા દાદા છે. તેઓ પધાર્યા છે. તેમની આસપાસ લોકેનાં ટોળે ટોળાં મળ્યાં છે. અને એથી આટલો બધો અવાજ થાય છે.” શ્રેયાંસકુમાર આ સાંભળી એકદમ દેડ્યા ને પ્રભુના પગમાં માથું મૂકી દીધું. તેમનું હૈયું ભક્તિ અને આનંદથી ઉભરાઈ ગયું. આનંદના ઉભરામાં વિચાર કરતાં કરતાં તેમને ખબર પડી કે સાધુને કેવી ભિક્ષા અપાય. આ વખતે શ્રેયાંસકુમારને ત્યાં શેરડીનો રસ આવેલો હૌં. તેમણે શ્રી રખવદેવને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034598
Book TitleRikhavdev
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJyoti Karyalay
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy