________________
શ્રી રીખવદેવ
૧૭
શાળા માંડીને એક વર્ષ સુધી અઢળક દાન દીધુ. પછી એમણે પેાતાના બધા પુત્રોને જુદા જુદા દેશનું રાજ્ય સાંપી દીધું, ને પાતે બંધા વૈભવ છેાડી તદ્દન સાદુ' જીવન શરૂ કર્યું. તદ્દન સાદું જીવન ગાળનારને સાધુ કહેવાય. મતલબ કે શ્રી રીખવદેવ સાધુ થયા.
એમના શરીર પર એક જ કપડું. માથુ ને પગ ઉઘાડા. ન ગણે ટાઢ કે ન ગણે તડકા, ખસ જ્યારે જુએ ત્યારે ધ્યાન. ભિક્ષા લેવા જાય પણ માણસા જાણે નહિ કે તેમને શું અપાય !
કાઈ કહે, ‘આ ઘરેણાં લ્યા, ' કાઇ કહે, ‘આ કન્યા લ્યા. ' પણ સાધુને એ શુ' કામનાં ? એમ કરતાં વરસ એક વીતી ગયું. રીખવદેવ ફરતા ફરતા હસ્તિનાપુર આવ્યા.
લેાકેાનાં ટાળેટાળાં એમનાં દર્શન કરવા ઉલટી પડયાં ને પેાતાને ઘેર ભાજન લેવાનાં માતરાં દેવા લાગ્યા. પણ રીખવદેવ કાંઈ ખાલ્યા નહિ.
એમ કરતાં આવ્યા શ્રેયાંસકુમારના મકાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com