________________
શ્રી રીખવવ
હવે તે લેાકેા હાથથી ખેતી કરે અને અનાજ પકવે. પણુ હાથથી તે ખેતી કેટલે વખત થાય ? એટલે શ્રી રીખવવે લેાકેાને ગાય, ભેંસ, ઘેાડા ઈત્યાદિ જગલમાં રહેતાં જનાવરોને પાળતાં શીખવ્યુ.
૧૬
લેાકેા જનાવર પાસે ખેતી કરાવવા લાગ્યા, ને ગાય, ભેસમાંથી દૂધ પણ મેળવવા લાગ્યા.
જનાવરની મદદથી ખેતી ખૂબ થવા લાગી, ને પાક પણ ખૂબ થવા લાગ્યા. પછી તા એક ખીજામાં માલની લેવડદેવડ થઇ ને વેપાર શરૂ થયા. વેપાર પણ જોતજોતામાં ધણા વધ્યા.
આ પ્રમાણે બધી જાતના સુધારે। શ્રી રીખવદેવે દાખલ કર્યો, એથી તે આજની માનવજાતિના પ્રથમ સુધારક ગણાય છે.
:<:
આદિનાથ રાજપાટ ભાગવે છે ને આનંદ કરે છે. એવામાં એમને વિચાર આવ્યા કે, લેાકેાને મેં કળાઓ તે શીખવી, પણ ધર્મ નથી શીખવ્યા; માટે ધર્મ શરૂઆત દાનથી થાય એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
શીખવું. ધની રાજમહેલે દાન
www.umaragyanbhandar.com