________________
ચંદનમાળા
આ યોગીરાજ તે કાણું !
મહાયાગી પ્રભુ મહાવીર.
૧૭
આ જ ક્ષણે ચંદનબાળાની બેડીઓ તૂટી ગઈ. માથે સુદર ચોટલા થયેા. કુદરતમાં સધળે આનદ છવાયા.
શેઠ લુહારને ઘેરથી પાછા આવ્યા ત્યાં ચંદનબાળાને પહેલાંના જેવી જોઈ ખૂબ હરખાયા.
એટલામાં પિયર ગયેલાં મૂળા શેઠાણી ત્યાં આવી પહેચ્યાં. તે આ બધું જોઈ વિચારમાં પડયાં.
ચંદનબાળા બંનેને પગે લાગ્યાં. પછી મૂળા માતાને કહેવા લાગ્યાં. “ માતા ! આપને મારા પર મોટા ઉપકાર થયા. ત્રણ જગતના નાથ પ્રભુ મહાવીરને મારે હાથે પારણું થયું. ''
નગરના લાંકાને આ વાતની ખબર પડી. એટલે તેમનાં ટાળેટાળાં આવવા લાગ્યાં. રાજારાણી પણ ત્યાં આવ્યાં અને ચંદનબાળાને ધન્યવાદ દેવા લાગ્યાં.
સહુ ધન્યવાદના વરસાદ વરસાવે છે ત્યાં એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com