________________
ચંદનબાળા
આજે પાંચ માસ ને પચીસ દિવસ થયા કૌશામ્બીમાં કોઈ મહાગી ભિક્ષા માટે ફરી રહ્યા છે. માણસે ભિક્ષા આપવા આવે છે પણ તે યેગી ભિક્ષા દેનાર સામું જોઈને જ પાછા ફરે છે !
એમ કેમ? શા માટે ભિક્ષા નહિ લેતા હોય?
તેમણે કાંઈક નિશ્ચય કર્યો હોય તેમ જણાય છે કે અમુક પ્રકારની જ ભિક્ષા મળે તો લેવી. "
એવો તે શો નિશ્ચય છે?
અરે ! બહુ આકરે !
કઈ સતી ને સુંદર રાજકુમારી દાસી બનેલી હોય, પગમાં લેઢાની બેડીઓ હોય, માથે મુડો કરાબે હૈય, ભૂખી હેય, રોતી હોય,એક પગ અંદર ને એક પગ ઊંબરાની બહાર રાખી બેઠી હોય, તેવી સ્ત્રી સુપડાને એક ખુણેથી જે અડદના બાકળા વહોરાવે તેજ ભિક્ષા લેવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com