________________
૧૪
રાણું ચેહૂણા વહાણું વાતાં પ્રધાન અભયકુમારને લાવ્યા. અને તેમને આજ્ઞા કરી કે “મારું અંતઃપુર બગડી ગયું છે. માટે તેને બાળી મૂક. ખબરદાર ! માને પ્રેમ વચ્ચે લાવીશ નહિ.” અભયકુમાર કહે, “જેવી પિતાની આજ્ઞા. બરાબર આજ વખતે નગર બહાર બગીચામાં પ્રભુ મહાવીર પધાર્યા. એટલે શ્રેણિક રાજા તેમના દર્શન કરવા ગયા.
અભયકુમારે વિચાર્યું “પિતાજી કાંઈક ગુસ્સામાં આવી ગયા છે. નહિતર આ હુકમ ન કરે! મારી બધી માતાઓ સ્વભાવથી જ સતીઓ છે. તેમાં કલંક હોય નહિ. નક્કી પિતાની કાંઈક ગેરસમજ થઈ હશે. માટે સાહસ તે નજ કરવું.'
તેણે હાથીખાના પાસેની થોડી ઓરડીઓ સળગાવી અને ગામમાં પડાવી બૂમ: રાજાનું અંતઃપુર સળગ્યું, અંતાપુર સળગ્યું !
શ્રેણિકે પ્રભુને વંદન કર્યું. પછી સવાલ પૂછયે, “પ્રભુ! ચલણને એક પતિ છે કે અનેક?' પ્રભુ કહે, “એક. હે શ્રેણિક ! એ સતી પર કોઈપણ જાતને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com