________________
ચંદનમાળા
૧૩
સાંજ પડી એટલે શેઠ ધેર આવ્યા. આડુ અવળુ જોયું પણ કયાંય ચંદનાને ન જોઇ. એટલે પૂછ્યું : “ ચંદના કર્યાં છે! ” શેઠાણીની ધાક ભારે હતી. એટલે કાઇએ ઉત્તર આપ્યો નહિ. શેઠે ધાર્યું કે આડી અવળી રમતી હશે.
બીજા દિવસે પણ ચંદનાને ન જોઇ. એટલે નાકરે ને ભેગા કરી પછ્યું: “ ચંદના કર્યાં છે ? '' તે વખતે પણ કાઇએ ઉત્તર આપ્યા નહિ.
શેઠે ધાર્યું કે કાંઇક આડી અવળી રમતી હશે; પણ ત્રીન્ન દિવસેય ચંદનાને ન જોઇ ત્યારે બહુ ગુસ્સે થયા. તેમણે નાકરાને ધમકાવીને પૂછ્યું; “ અરે ! સાચુ બાલા, ચંદના કર્યાં છે ? જલ્દી કહી દો નહિતર તમને ભારે શિક્ષા કરીશ. ’' ત્યારે એક વૃદ્ધ ડેાશીએ હિમ્મત લાવીને બધી વાત કહી.
શેઠને આ સાંભળી પારાવાર દુ:ખ થયુ. તે બેલી ઉઠયાઃ “ અરે બતાવ તે જગા ! ક્યાં છે મારી વહાલી ચંદના ! હતુ દુષ્ટ સ્ત્રી ! આવા કાળા કામા શું સુઝયા !’
"9
પેલી ડાશીએ ઓરડા બતાવ્યા. એટલે શેઠે તેનું બારણું ઉઘાડી નાંખ્યું. જ્યાં જુએ તેા ચંદનાના પગે બેડી તે માથે મુ ંડા. માઢે નવકાર મત્ર ને આંખે ચાધાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com