________________
ચંદનબાળા
મૂળા શેઠાણી ખરાખર ગાખે ઉભાં હતાં. તેમણે આ જોયુ. એટલે પેાતાની ધારેલી શકા મજબૂત થઈ. તે વિચારવા લાગ્યાં: “ શેઠે આના બેડા બાંધ્યા એ જ પ્રેમની નિશાની છે. માટે મારે વેળાસર ચેતી જવું. જો આ બાબતને હવે વધવા દઈશ તે મનેજ ભારે પડશે. ” આવે વિચાર કરીને તે નીચે આવી ને શેઠને જમાડયા.
૧૨
શેઠે જમીને થાડા આરામ લીધા અને ફરીથી
પાછા બહાર ગયા.
આ વખતે મૂળાએ પેાતાનું કામ શરૂ કર્યું. એક હજામને બેાલાવી ચંદનબાળાના સુંદર વાળ કાપી નંખાવ્યા. માથે કરાવ્યો મુંડા. પછી પગમાં નાંખી બેડીઓ ને લઈ ગઈ દૂરના ઓરડામાં. ત્યાં ખૂબ માર માર્યાં ને કમાડ કર્યાં બધ.
પછી શું થયું!
પછી બધા નાકરાને મેાલાવીને ધમકી આપી કે
ખબરદાર ! જો કાઇએ શેઠને વાત કરી તે વાત કર નાર સુએજ સમજજો.' શેઠાણી બધા નાકરાને આવીધમકી આપી પહાંચી ગયાં પિયર.
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com