________________
ચંદનબાળા
માણસા ટપોટપ હેઠા પડવા મંડયા, પણ તેચે ખીજા માણસા ચડયેજ જાય, ચડયેજ જાય.
એ તા થાડીવારમાં આવ્યા કાટ ઉપર! ત્યાં થઇ તરવારની મારામારી. તેમાં કોશામ્બીનું લશ્કર જીત્યું.
કેટલાક સિપાઈઓએ જઈને નગરના દરવાજા ઉઘાડી નાખ્યા. એટલે લશ્કર બધું અંદર પેઠું.
દધિવાહન જીવ લઇને નાઠા. તેમનુ લશ્કર પણ જીવ લઇને નાઠું'. તે જાણતા હતા કે શતાનિકના હાથમાં પડયા તા મયે જ છૂટકા છે.
શતાનિકે પેાતાના લશ્કરને જાહેર કર્યું: “નગરમાં લૂટ ચલાવા ને લેવાય તે લઇ લ્યે. # ગાંડાતુર બનેલા સિપાઈએ લૂંટ ચલાવવા
લાગ્યા.
નગર આખામાં હાહાકાર મચી રહ્યો. ચારે બાજુ દોડાદેાડ-ચીસાચીસ થઇ રહી.
ધારિણી ને વસુમતી રાજમહેલમાંથી નીકળીને
નાઠા.
આખા નગરમાં શતાનિક રાજાએ પેાતાની આણુ
વર્તાવી.
X
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
X
www.umaragyanbhandar.com