________________
ચંદનબાળા
કેવી રીતે તૈયાર થયા?
શરીરે પહેર્યા બખ્તર ને કમ્મરે લટકાવી ચકચકતી તરવારો. ખભે બાંધી ઢાલ ને તીરના ભાથાં. એક હાથમાં ધનુષ્ય ને બીજા હાથમાં પાણીદાર ભાલા.
એ તે ચડયા નગરના કોટ ઉપર ને ફેંકવા માંડયા તીર. સગુણ સણણ બાણને વરસાદ વરસવા લાગે.
બાણ વાગે ને માણસ મરે. પણ લશ્કર ઘણું મેટું.બે પાંચ મર્યા છે કે શું? એ તે પુરપાટ દોડતું જ આવે.
થોડીવારમાં લશ્કર કોટ આગળ આવ્યું. કેટની આગળ ખાઈ. પાણીથી તે ભરેલી પણ લકર આગળ લાકડાના પુલ ને મેટી મોટી નિસરણીઓ. બાણના વરસાદમાં પણ ખાઈ પર પુલ મંડાયા. તેના પરથી નિસરણીઓકટની રાંગે અડી. ધણોયે બાણને વરસાદ વરસે ને માણસે મરાય. પણ લડવૈયાઓ તે નિસરણી પર ચયેજ જાય. ચયેજ જાય !
કોટના કાંગરે આવતાં ભાલાને મારો શરૂ થયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com