________________
રાણું ચલ્લણ ચેટક રાજાની આ વિદ્વાન પુત્રી અને મગધદેશની મહારાણી ચેલ્લણ પવિત્ર જીવન ગાળવા લાગી. જે પ્રેમ શ્રેણિક તરફ હતો તે પ્રેમ જગતના સઘળા
છ પર દર્શાવવા લાગી. તેણે તપ અને સંયમથી પિતાના જીવનને ખુબ સુંદર બનાવ્યું. છેવટે પિતાનું આયુષ્ય પૂરું કરી નિર્વાણ પામી.
ધન્ય હે સતી ચેલણાને !
ધન્ય હો ભારતવર્ષની ભૂમિને દીપાવનાર પવિત્ર આર્યાઓને !
જરૂર વાંચે જળમંદિર પાવાપુરીનું સુંદર કાવ્ય ત્રિરંગી
ચિત્ર અને બીજા આલેખને સાથે કિ. -૨-૧ કુદરત અને કળાધામમાં વીસ દિવસ સચિત્ર પ્રવાસી
૧-૮-૦ ઈલરાનાં ફામંદિરે સચિત્ર
૦-૮-૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com