________________
૧૮
રાણું ચેaણા વેરી છે. એટલે તારે જન્મ થતાંજ મેં તને ઉકરડામાં ફેંકી દીધો હતો. પણ તારા પિતાને તારા પર અથાગ પ્રેમ એટલે તે દેડયા ને તેને ઉંચકી લીધે. તે વખતે તારી કુકડીએ કરડેલી લોહીવાળી આંગળી એમણે મમાં લીધી અને તેને રડતો છાને રાખ્યું. ત્યારબાદ અત્યાર સુધી તેમણે તારા તરફ અનહદ પ્રેમ બતાવે છે. રાજય પણ તને જ આપવાની ઈચ્છા હતી.'
આ સાંભળી કૃણિકનું વેર શાંત થઈ ગયું. પિતાની ભારે ભૂલ ખાલમાં આવી. હવે પિતાને કેદમાંથી જલદી છૂટા કરી તેમની ક્ષમા માગવાને વિચાર આવ્યું. લુહારને બેલાવતાં વાર થાય એટલે પિતજ હાથમાં લોઢાને. દંડ લઈ જેલ ભણી દેડ.
કૃણિકને આ પ્રમાણે જોઈને ચેકીદારોએ શ્રેણિકને ખબર આયાઃ “ણિક હાથમાં લેઢાને દંડ લઇને આવે છે. એટલે જરૂર આપનું મોત થશે.”
શ્રેણિકે વિચાર્યું “ફણિક મા મેત બગાડશે. માટે હું જ મારી જાતે મરી જાઉં તો ઠીક છે.” એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com