________________
રાણી ચેન્નણા
૧૭
છે. અને હુંમેશાં સવારે ચાબુકના માર પડે છે . એટલે પારાવાર દુ:ખ થયું.
તેણે વિચાર કર્યો; ‘બીજું ન બને તેા કાંઈ નહિ પણ પતિનું આ દુઃખ તે જરૂર આછુ કરવું.'
તેણે કૂણિક આગળ શ્રેણિકને મળવાની રા માગી. ણિક ના કહી શકયા નહિ. ચેલૈંણા હુ ંમેશ મળવા જાય. તે વખતે પેાતાના વાળ દવાવાળા પાણીથી ભીંજવે અને અખાડામાં અડદના લાડુ ધાલે. તે અડદના લાડુ ભુખ્યા પતિને ખવરાવે ને અંબાડા નીચેાવીને પાણી પાય. આ પાણી પીવાથી શ્રેણિકને ઘેન ચડે એટલે ચાબુકની પીડા ઓછી થાય.
: ૯ઃ
6
*ણિક પેાતાના પુત્ર પર ખૂબ પ્રેમ રાખતા. એક વખતે તેણે ચેલણાને પૂછ્યું, માતા મારા જેવા પુત્રપ્રેમ કાઈને હશે ? ' એટલે ચેન્નુણા ખેલી: અરે દુષ્ટ ! તારા પુત્રપ્રેમ શું હિસાબમાં છે ? તું ગર્ભમાં આવ્યા ત્યારથી મેં જાણ્યું હતુ` કે તુ' તારા બાપના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com