________________
ર
રાણી ચલણા
તેણે ખટપટ કરવા માંડી. તેમાં તે ફાવ્યા. શું રાજ્યલાભ ! પિતાને કેદ્યમાં પૂરી પુત્ર ગાદીએ બેઠા.
પણ એટલેથીજ કૃણિક અટકયા નહિ. પાતાને પૂર્વ ભવતુ વેર હતુ એટલે તેમને બરાબર દુઃખી કરવાના વિચાર કર્યાં. તેણે કેન્દ્રની આસપાસ સખત ચોકીપહેરશ મૂકયા. અને આજ્ઞા કરી કે ‘ખબરદાર ! કોઇ પણ માણુસ શ્રેણિક પાસે જાય નહિ. ' ચેલાએ શરૂઆતથી ધારેલી વાતજ ખરી પડી.
ચહ્નણા પતિને પ્રાણથી પણુ વહાલા ગણે. તેનાથી આ નજ ખમાય. પણ રાજ્યની બધી સત્તા કૃણિકના હાથમાં એટલે એને ઉપાય શું ચાલે? છતાં એણે નિશ્ચય કર્યાં કે કૂણિકના અન્યાયી હુકમને તાબે ન થવું.
તેહિમ્મત ધરી શ્રેણિકના કેદખાના તરફ ચાલી. ચેલૈંગાને પ્રમાવ એટલા બધા હતા કે સિપાઇઓ તેને અટકાવી શકયા નહિ. ત્યાં પાંજરામાં રહેલા પેાતાના પતિને મળી. આથી તેને આનંદ થયા. પણ સાથે જ તેમની દુદેંશા જોઈ શેાક થયેા. તેણે અહીં જાણ્યું કે પોતાના પતિને અન્નપાણી આપવાનું પણ બંધ કર્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com