________________
રાણી ચલણા
વહાણું વાતાં પ્રધાન અભયકુમારને બોલાવ્યા. અને તેમને આજ્ઞા કરી કે ‘ભારુ... અંતઃપુર બગડી ગયું છે. માટે તેને બાળી મૂક. ખબરદાર ! માનેા પ્રેમ વચ્ચે લાવીશ નહિ. ’ અભયકુમાર કહે, ' જેવી પિતાની આજ્ઞા.’ બરાબર આજ વખતે નગર ખહાર બગીચામાં પ્રભુ મહાવીર પધાર્યા. એટલે શ્રેણિક રાજા તેમના દર્શન
કરવા ગયા.
૧૪
અભયકુમારે વિચાર્યું: ‘ પિતાજી કાંઇક ગુરસામાં આવી ગયા છે. નહિતર આવે! હુકમ ન કરે ! મારી બધી માતાએ સ્વભાવથીજ સતીએ છે. તેમાં લક ઢાય નહિ. નક્કી પેાતાની કાંઈક ગેરસમજ થઈ હશે. માટે સાહસ તા નજ કરવું. ’
તેણે હાથીખાના પાસેની ઘેાડી ઓરડીએ સળગાવી અને ગામમાં પડાવી બૂમઃ રાજાનું અંતઃપુર સળગ્યું, અંતઃપુર સળગ્યું !
"
શ્રેણિકે પ્રભુને વંદન કર્યું. પછી સવાલ પૂછ્યા, · પ્રભુ ! ચલણાને એક પતિ છે કે અનેક ? । પ્રભુ કહે, ‘એક. હું અણિક ! એ સતી પર કાઈપણુાતના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com