________________
રાણી ચલણા
પાકા ભત બન્યા. ધન્ય છે પતિને ધમ પમાડનારી આવી સ્ત્રીઓને !
૧૧
પતિની સાચી સેવા કરનાર ચલ્લણાને ગર્ભ રહ્યો. પણ તે વખતે તેને એક ખરાબ ઇચ્છા થઈ કે મારા પતિના કાળજાનું જ માંસ ખાઉ'. આવે ખરાબ વિચાર આવતાં જ ચલ્લણાને ગર્ભ તરફ તિરરકાર છૂટયો. તે સમજી ગઈ કે આ ગભ એના પિતાના વેરી છે નહિતર આવા વિચાર ન આવે.
સવાનવ માસ પૂરા થયા. ચેલ્રણાને એક તેજસ્વી પુત્ર જન્મ્યા. પણ તેજ વખતે તેણે દાસીને આજ્ઞા કરીઃ ‘દાસી ! આ દુષ્ટ પુત્રને કાઈક દૂર જગામાં મૂકી આવ. એ એના બાપના વેરી છે. સાપને ઉછેર્યો સારે। નહિ.' દાસીએ આ બાળકનેહાથમાં લીધા. ચાલી નીકળી દૂર. એક આસાપાલવના વન પાસે આવી. ત્યાં હતા એક ઉકરડા. તેમાં તેને મૂકી દીધા.
'
દાસી પાછી આવે છે ત્યાં શ્રેણિક મળ્યા. તેમણે પૂછ્યું ‘ આમ કર્યાં ગઈ હતી ?' દાસીએ જેવી હતી તેવી વાત કરી. એટલે શ્રેણિક એક્દમ આસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com