________________
રાણી ચલુણા
અહીં સુજયેષ્ઠા આવી ને જૂએ તેા રથ નહિ. તે સમજી કે મારા બદલે ચેલણાનું હરણથયું અને હું રહી ગઈ એટલે તેણે બૂમ પાડી : • દાંડા ! દાડા ! ચેલણાનું હરણ થયું. ’
ચેટક રાજાના ચાદ્દાએ દોડયા પણ નિષ્ફળ. શ્રેણિક ધણા દૂર નીકળી ગયા હતા.
૧૦
સુજયેષ્ઠાને આ બાબતની ભારે અસર થઈ. વિચાર કરતાં તેને લાગ્યું કે આના કરતાં વધારે ઊંચુ જીવન જીવવાની જરૂર છે એટલે તેણે દીક્ષા લીધી.
ઃ ૬ ઃ
શ્રેણિકને ધણી રાણીઓ હતી. તેમાં ચેલ્લા સહુથી વહાલી. રાજા શ્રેણિક ધણા વખત તેની સાથેજ ગાળે. ચેલણા પણ પેાતાના પતિને ખૂબ ચાહે. રાજા રાણી આનદમાં વખત પસાર કરવા લાગ્યા.
ચેલણાને પ્રભુ મહાવીરને ઉપદેશ ખૂબ ગમતે; એટલે શ્રેણિકને પણ તેઉપદેશ સમજાવવા લાગી. ચેલ્લણાની સમજાવટથી પ્રભુ મહાવીર પર રાજા શ્રેણિકને ખૂબ શ્રદ્દા થઈ. અને આખરે તેએ પ્રભુ મહાવીરના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com