________________
રાણી ચિલ્લણ બહાદુર દ્ધાઓ છે. તેઓ અંદર અંદર વાત કરે છે. “મહારાજ! શત્રુની રાજધાનીમાં બહુ વખત રહેવું સારું નહિ. હજી સુધી કઈ જણાતું નથી. માટે જરૂર કાંઈ દગો હશે.” શ્રેણિક કહે, “દગો ન હોય. ચેટક રાજાની એ પુત્રી દગો કરે તેમ નથી. દ્ધાઓ કહે, “મહારાજ ! આપ વિશ્વાસુ છો. અમને તો લાગે છે કે જરૂર કાંઈક દગો હશે.” શ્રેણિક કહે, “ડીવાર રાહ જેવા દે, સુજયેષ્ઠા આવે કે રથ ઉપાડીશું. શ્રેણિક રાજાને ખબર નથી કે બંને બહેને આવવાની છે.
ચલણા ને સુચેષ્ઠા તૈયાર થયા. ભોંયરામાં ચાલવા લાગ્યાં. રથ ડે દૂર રહ્યો એટલે સુજયેષ્ઠા બેલી. “ચલ્લણ ! ઉતાવળમાં મારે ઘરેણાને દાબડે રહી ગયે. ચેલણા કહે, “બહેન! તમે રથમાં બેસે. હું લઈ આવું.” સુજયેષ્ઠા કહે, “ના ચલ્લણા! તું રથમાં બેસ. હું દાબડે લઈ આવું છું.'
ચલ્લણ આવીને રથમાં બેઠી. સહુ સમજ્યા કે તે સુજયેષ્ઠા છે, એટલે રથ પવનવેગે ઉપાડ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com