________________
રાણું ચલ્લણ બધી તૈયારી થઈ. દિવસ નક્કી થયે. શ્રેણિક થોડા બહાદુર દ્ધા સાથે આવી ગયા. સુજયેષ્ઠા પણ જવા તૈયાર થઈ
એવામાં સુષ્ઠાને ચેલણ યાદ આવી. તેનાથી વાત છાની ન રાખવી એવો વિચાર થયે.એટલે મળવા ગઈ. ચેaણા કહે, “બહેન! આજે ઉદાસ કેમ દેખાવ છો?' સુજયેષ્ઠા કહે, “તારા વિના વિચારે.' ચેલ્લણું કહે, “બહેન! મારા વિગ? અને તમે તો સાથે જ છીએ, અને સાથે જ રહીશું.'સુજયેષ્ઠા કહે, “ચેલ્લણ લગ્ન નથી થયા ત્યાં સુધી. લગ્ન પછી તે છુટાંજ પડીશું.” ચેલણ કહે, “ના રે ! સુજયેષ્ઠા ! આપણે બંને એકજ પતિને પરણીશું. પછી છુટા કેવી રીતે પડીશું? જા, તારો પતિ એજ મારો પતિ.” સુજયેષ્ઠા કહે, “તે થા તૈયાર. મારા પતિ મારી રાહ જોઈને ઊભા છે.' ચેલ્લણાએ પૂછયું : “ ક્યાં ?” સુચેષ્ઠા કહે, “ભૈયરામાં.” પછી બધી વાત કહી.
શ્રેણિરાજ બેંયરાના મેઢે ઊભા છે. સાથે પિતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com