________________
રાણું ચેaણા લત્તાં. ખાવાને મનગમતા એવામીઠાઈ. પણ આ બહેને તેમાં બહુ ન લેભાય. તે તે સારું સારું વાચે. સારું સારું ગાય. દેવદર્શને જાય ને ધર્મની જ વાત કરે. આ બંને બહેનોનાં રૂપગુણ દેશદેશમાં વખણાય.
: ૨ : રળિયામણે મગધ દેશ. તેના પર મહારાજા શ્રેણિક રાજ્ય કરે. તે પણ ખૂબ પ્રતાપી, ખૂબ બળવાન. તેમણે
આ કન્યાનાં રૂપગુણ સાંભળ્યાં. એટલે એક કન્યાની માગણી કરી.
રાજા ચેટકે જવાબ આપેઃ “હે રાજા ! તમારે કુળ અમારાથી ઊતરતું છે એટલે અમારી કન્યા નહિ મળે.” રાજા શ્રેણિકને આ જવાબથી ખૂબ ખૂટું લાગ્યું.
વસંતના દિવસો આવ્યા. કુદરત આનદે ઊભરાવા લાગી. બન્ને બહેને હિંડોળાપર બેઠી છે. અંદર અંદર વાત કરે છે. સુચેષ્ઠા કહે, “ચલ્લણ ! કેવા રૂડા વસંતના દિવસે છે?” “ચલ્લણ કહે “બહેન! એમાં પૂછવું જ શું? આખી કુદરત સંગીતથી જ ઊભ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com