________________
રાણી ચેaણ રાય છે. આ જોઈ મને એમજ થાય છે કે હું પણ આ દિવસ ગાયાજ કરું.'
સુષ્મા કહે, “ વાહ ! કે સુંદર વિચાર ! ચલણા ! તારાં મીઠાં ગીતથી કુદરતને આનંદ વધશે. માટે જરૂર એક સુંદર ગીત ગા.' ચેલ્લણાએ ગાવા માંડયું
સસ દેશી–હું તો ઢોલે રમુંને હરિ સાંભરે રે. સખિ આવ્યા વસંતના વધામણાં રે,
મારાં હઈડાં ફૂલી ફૂલી જાયરે આવ્યા. થયાં ભૂરા આકાશનાં આંગણાં રે,
ત્યાં સોનેરી સાથિયા પૂરાયરે આવ્યાં. સખિ ! આંબાનાં વન રૂડાં મરિયાં રે,
ત્યાં કાયલ કરે ટહુકાર –આવ્યાં ખીલી જાઈ જઈને વળી માલતી રે,
ત્યાં ભમરા કરે ઝંકાર રે–આવ્યાં. સખિ ! ભર્યા સરોવર શોભતા રે,
ત્યાં હંસ રહ્યાં હરખાય રે–આવ્યાં. જયાં આવી વસંત ઉર ઊતરે રે,
ત્યાં આનંદપૂર રેલાય રે–આવ્યાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com