________________
રાણું ચેલણ
: ૧ : એક હતું મોટું શહેર. તેનું નામ વિશાલિ. ત્યાં હતા એક રાજા. ન્યાયી અને પ્રજાને પાળનાર. પ્રતાપી ને ખૂબ બળવાન. તેમનું નામ ચેટક પ્રભુ મહાવીરના એ મામા થાય.
તેમને સાત કુંવરીએ પાંચ પરણેલી ને બે કુંવારી, તેમાં એકનું નામ સુજયેષ્ઠા ને બીજીનું નામ ચેલશું. બંને બહેને ખુબ ગુણીયલ. બધી કળામાં પારંગત. ધર્મનું જ્ઞાન તે ઘણું જ ઊંડું.
તેમને કઈ વાતની ખોટ નહિ. રહેવાને સુંદર મહેલ. ફરવાને સુંદર બગીચા. પહેરવાને સુંદર કપડા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com