________________
શ્રી રીખવદેવ
પણ ઘર તે એમને એમ શાભે ? કાંઇક ચિતરામણ હેાયા ઠીક. શ્રી રીખવદેવે એથી કેટલાક માણસેાને ચિતરતાં શીખવ્યું. પણ થાડા દિવસેા ગયા ને બીજી ચિંતા ઊભી થઇ ! માણસાને નાગા રખડતાં શરમ લાગી,તેમણે વિચાયુ કે શરીર ઢાંકવા માટે કાંઇક હાય તા સારું એથી ટાઢ તાપ પણ આછાં લાગે. શ્રી રીખવદેવે જાણ્યુ કે હવે માણસાને કપડાં વિના નહિ ચાલે, એટલે થોડાને મેાલાવીને ઝાડની છાલનાં કપડાં બનાવતાં શીખવ્યું.
: :
આમ ધીમે ધીમે રીખવદેવે લેકેાને કળા શીખવી. પણ હવે માણસાનાં મન થયાં મેલાં. જ્યાં જીઆ ત્યાં કથ્થૈ ને જ્યાં જુએ ત્યાં લડાઈ. છેવટે માણસા લડી લડીને કંટાળે અને આવે રીખવદેવ પાસે.
૧૪
એક દિવસ કેટલાક માણસેાએ આવીને કહ્યું: • દેવ ! હવે તેા આ કમકકાશ મટે એવુ કરો તા સારું કાઈ કાઇનું માનતુ નથી અને હમેશાં લડાઈ ટટા ચાલે છે. ’
રીખવદેવ કહે, ‘ રાજા હેાય તે આ બધુ
મટે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com