________________
અભયકુમાર
૨૩
પણ કોઈએ માંસ આપ્યું નહિ. સહુ પૈસા આપી છુટી ગયા. અભયકુમારને ધનના ઢગલા મળ્યા. ખીજે દિવસે અભયકુમાર તે લઈ સભામાં આવ્યા અને કહ્યુંઃ મહારાજ ! આટલા, ધનના ઢગલે પણ સવા લેા માંસ મળતું નથી.' અધા શરમાઇ ગયા. અભયે કહ્યું: · માંસ સરંતુ છે પણ બીજાનું, પેાતાનું માંસ તા માંધામાં મોંધું છે.'
'
'
અભયકુમારની બુદ્ધિના આવા આવા અનેક દાખલાઓ છે. તેથી લાકા આજે પણ એવી ઈચ્છા કરે છે કે અભયકુમારની બુદ્ધિ હુએ,’
"
: ૧૧ઃ
*
શ્રેણિક રાજાએ અભયને રાજ્ય માટે લાયક જોઇ આગ્રહ કર્યો કે ‘હૈ પુત્ર ! તું આ રાજ્ય ભોગવ. પ્રભુ મહાવીર આગળ મારે દીક્ષા લેવાની મરજી છે. ’ અભયે કહ્યું: ‘ પિતાજી ! મારે રાજ્ય નથી જોઈતું. હું હવે મારા આત્માનું કલ્યાણ કરવા ઇચ્છું છું. પ્રભુ મહાવીર આગળ મને પણ દીક્ષા લેવાનુ ભારે મન છે. અને તે માટે આપ રજા આપે.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com