________________
૨૪
અભયકુમાર
શ્રેણિકે રાજ્ય લેવા ખૂબ આગ્રહ કર્યો પણ અભયકુમાર પિતાના વિચારમાં મક્કમ રહ્યા એટલે શ્રેણિકે રાજી થઈ રજા આપી.
બુદ્ધિના ભંડાર અભયકુમાર સાધુ બની પવિત્ર જીવન ગાળવા લાગ્યા. સંયમ અને તપથી પિતાની શુદ્ધિ કરવા લાગ્યા. કેટલોક સમય આવું જીવન ગાળી તેમણે પિતાનું આયુષ્ય પૂરું કર્યું.
લે આજે પણ એ અભયકુમારને ઘણા માનપૂર્વક યાદ કરે છે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com