SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર છે.તે આજથી સાતમે દિવસ બહારગામ જવાનો છે. તે વખતે મહારાજ ભલે પધારે. પ્રદ્યોત સાતમા દિવસની રાહ જોવા લાગ્યું. અહીં અભયકુમારે એક માણસને બનાબે ગાંડો. ખાટલામાં બાંધીને હંમેશા વૈદને ત્યાં લઈ જાય. તે વખતે પેલે પાડે બૂમ: હું પ્રોત છું. મને આ લઈ જાય છે. કોઈ છોડાવો ! ” લોકો આ વાત સાંભળી હસે. સાતમે દિવસે પ્રદ્યોત અભયકુમારને ઘેર આવે એટલે તેને પકડીને ખાટલા સાથે બાંધી દીધે. પછી ખાટલે ઉપાડી અભયકુમાર બહાર નિકળે. પ્રદ્યાત બૂમ પાડવા લાગ્યાઃ “હું પ્રોત છું, મને આ લઈ જાય છે. કોઈ છોડાવો રે !” લેકે આ સાંભળી હસવા લાગ્યા. તેઓ સમજતા હતા કે આ બિચારો ગાડો છે. એટલે બૂમ પાડયા કરે છે ! . અભય પ્રદ્યોતને રાજગૃહી લાગે. પ્રદ્યોતને જોતાંજ શ્રેણિક ખૂબ ગુસ્સે થયા અને મારવા દેડયા. પણ અભયે કહ્યું: “પિતાજી એ આપણું મહેમાન છે. તેમના ઉપર જરાએ ગુસ્સે ન થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034598
Book TitleRikhavdev
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJyoti Karyalay
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy