________________
૧૨
અભયકુમાર
અહીંથી
છુટા. અભય છુટા થા. પણ જતાં જતાં તેણે પ્રતિજ્ઞા કરી: ‘ પ્રવેાતને ધેાળા દિવસે ઉજ્જૈણીમાંથી ઉપાડી લાવું તેાજ હું અભય ખરા. ’
: ૯ :
અભય પેાતાની પ્રતિજ્ઞા પૂરી કરવા એક વેપારી બન્યા. સાથે બે રૂપાળી સ્રીએ લીધી. અને આવ્યા ઉદ્દેણી. ત્યાં ધારી રસ્તા ઉપર ઘર લીધું.
પેલી સ્ત્રીએ ઠાઠમાઠથી હરે ३२ લેાકાના મનનું હરણ કરે. એક વખત પ્રધાતે આ સ્રીઓને જોઇ એટલે તેણે પેાતાની દાસી સાથે હેવડાવ્યું કે રાજા 'ડપ્રધેાત તમને મળવા ઇચ્છે છે. તે ક્યારે ખાઇએએ કહ્યું: ‘ અરે આવી વાત શું કરા ? તમારા માઢામાં આવી વાત શાબે ?' દાસી તે દિવસે પાછી ગઇ.
આવે ! ' પેલી
ભાઈ !
બીજો દિવસ થયા એટલે દાસીએ ફરી પાછી આવી. ત્રીજા દિવસે પણ આવી. ત્યારે આ સ્રીઓએ કહ્યું: ‘ બહેન ! અમારી સાથે અમારા એક ભાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com