________________
અભયકુમાર
૧૪
લખ્યા છે. મારા પિતાએ ખૂબ પૈસા આપ્યા છે એટલે તમારૂં લશ્કર ફૂટી ગયું છે. તમે તપાસ કરશો એટલે બધું જણાશે.
ચડપ્રધોતે છાવણીમાં તપાસ કરી. ત્યાંથી સાના મહારાના ષડા મળ્યા એટલે તે સમયે છે. વાત ખરી તરતજ લરકરને ફરવાના હુકમ આપ્યો.
પાછા
* ૭ ;
ચ'પ્રદ્યોતને થાડા વખત પછી ખબર પડી કે અભયકુમારે મને છેતર્ચો. એટલે તેને ખૂખ ગુરસે થયા. તેણે પોતાની સભાને પૂછ્યું: 6 છે કાઇ તૈયાર જે અભયકુમારને જીવતા પકડી લાવે ? ત્યારે વેશ્યા બેલી: ‘હા મહારાજ ! હું તૈયાર છું. અભયકુમારને જીવતા પકડીને આપણી પાસે હાજર કરીશ. ’
તેણે બે દાસીઓ સાથે લીધી. રાજગૃહી. ત્યાં બની એક શ્રાવિકા. શું ધર્મિષ્ઠ ખાય ? ખૂબ ઠાઠથી પ્રભુની પૂજા કરે, વ્રત ઉપવાસ કરે. આખા દિવસ ધર્મની ચર્ચા કરે.
આવી
આહે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com