________________
-
અભયકુમાર
૧૩
સમાન ગણી. કોઈ કહે, “એને ઘણું. કારણકે વચન પાળવા આવી જાતની રજા આપી.” કઈ કહે, “રાક્ષસ. કારણ કે જુવાન બાઇને જીવતી * મૂકી.” ત્યારે એક જણ કહે, “ચર કે આવાં ઘરેણાંગાંઠાં લૂટવાના મળ્યાં પણ છોડી દીધાં.”
અભય કહે, “જરૂર આજ કરીને ચાર.” તેને તરત જ પકડયે. તે પણ માની ગયા કે હુંજ કેરીને ચાર છું.
એક વખત રાજગૃહી પર ઉજેણીના રાજા ચંડપ્રદ્યોતે મેટી ચડાઈ કરી. અભયકુમારે વિચાર્યું “આની સાથે લડાઈ કરવામાં સાર નથી. બંને બાજુનાં લાખો માણસે મરશે. છતાં કેણ જીતશે તે કહેવાય નહિ. માટે એક યુકિત કરવા દે.” તેણે સોનામહેરાના ઘડા કર્યા. અને રાત્રે છાનામાના શત્રુની છાવણીમાં દટાવ્યા. બીજા દિવસે ચંડપ્રદ્યોતને એક કાગળ લખે વડીલ માસાને માલમ થાય છે આપનું હેત ઘડી પણ વિસરતું નથી. હાલમાં આપના પર એક મોટી આફત આવી છે. તેથી આ પત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com