________________
૧૨
અક્ષયકુમાર
આકરું વચન પાળનારી જુઠું ન બેલે. જવાઘો એને. વળતી વખતે એને લૂંટીશું.'
તે સ્ત્રી આગળ ચાલી. ત્યાં મને એક રાક્ષસ. તે કહે, “તને ખાઉં.' સ્ત્રી કહે
ખાવી હોય તો મને ખાજે. પણ મારું વચન પાળવા ઘો. જરૂર વળતી વખતે અહિં આવીશ.” રાક્ષસ કહે, “ભલે ત્યારે. વળતી વખતે જરૂર આવજે.' પછી ગઈ માળી પાસે. માળી કહે, “ધન્ય રે ધન્ય! આવી વચન પાળનારી તે તેને એકને જ જોઈ. જા તારું વચન પાળ્યું. ' એટલે તે પાછી ફરી. રાક્ષસ કહે, “વાહ ! આ તે ભારે સત્યવાદી. સત્યવાદીને કણ ખાય? તે બોલ્યાઃ “બહેન ! તને જીવતદાન છે.” પછી મળ્યા ચોર. ચોર કહે, “ આ તે ખરેખરી સાચાબેલી. સાચાબોલીને કેણુ લુટે તેમણે કહ્યું: જા, બહેન જા. અમારે તને નથી લૂંટવી. તે ચી ઘેર આવી.
હવે ચીને ઘણી, ચોર, રાક્ષસ અને માળી એ ચારમાં કેણ ચડે ! કઈ કહે, “માળી. કારણ કે રાતે જુવાન બાઈ પાસે આવી તેને બહેન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com