________________
અલયકુમાર
७
શ્રેણિક——અભય.
અભય—મહારાજ ! ત્યારે એનું નામ પણ એજ. એને અને મારે બહુ મિત્રાચારી છે. કાઈ મિત્રાનાં મન એકજ ઢાય પણ શરીર જુદાં હાય. પરંતુ મારાં ને તેનાં તે મન પણ એક છે ને શરીર પણ એક છે.
શ્રેણિક—ત્યારે તું પોતેજ એ અભય ? અભય—હા, પિતાશ્રી ! આપનું ધારવું
બરાબર છે.
શ્રેણિક—ત્યારે નંદા ક્યાં છે ? અને તેને કેમ છે ?
અભય—પિતાશ્રી ! તે નગર બહાર માલણુને ત્યાં છે. આપના વિજોગે એ ખૂબ દુઃખી છે.
આ સાંભળી રાજા શ્રેણિક ખૂબ હરખાયા. ગાજતેવાજતે નદાને ગામમાં લાવ્યા. પછી તેને બનાવી પટરાણી અને અભયને બનાન્યે વડા પ્રધાન.
: 3:
પ્રધાન
જ્યાં અભય જેવા બુદ્ધિશાળી થાય ત્યાં શેનું દુ:ખ રહે ? રાન્ત શ્રેણિકને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com