________________
આળ આવ્યું
૧
તેઓએ ઘેાડાને એવા તો પૂરપાટથી હાંકયા હતા કે તેએ જલ્દીથી રોનક મહેલમાં આવી પહોંચ્યા. તે વખતે ઇઢામુદ્દૌલા પેાતાની ગાડીમાંથી નીચે ઉતરતા હતા. તરત જ તે માણસા કુંડાળાની માફ્ક તેની આસપાસ ફ્રી વળ્યા. તરત જ કુલિખાં ઘેાડાપરથી એક્દમ નીચે ઉતર્યો, અને ઇકામુદ્દોલાને ઉદ્દેશી કહ્યું,—
હજરત! કેટલાક કામના કાગળા, હેાની કે ધણા મહત્વના રાજદ્વારી રૂક્કાએ અને કેટલાક એવા બીજા અગત્યના પત્રા મારા કમરામાંથી ગુમ થયેલા જણાય છે. આપ જે કમરામાં એકલા હતા, તે કમરામાં એ સર્વ કાગળ હતા. એ કાગળની તપાસ કરવી જોઇએ ને તે કર્યાં વગર છૂટકા નથી. હજરત ! આપ જે નિર્દોષ સાખીત થશે. તા આપના પર આ ઇલ્બમ લગાડવાને માટે કશાથી પણ તેના બદલા વાળી શકાશે નહિ, પરંતુ આપ જો ગુનાહગાર સાબીત થયા તેા— પણ તે શું કરવા જોઇએ? આપ નિર્દોષ છે કે ગુનાહગાર છે. તે સાખીત કરવા હું ...આવેલ છું. માફ કરજો, મને મારૂં કર્તવ્ય કર્યાં વગર છૂટકા નથી. હવાલદાર ! હજરતની ઝડતી લેતા.”
રહમતખાં તરત જ પેાતાના ધાડાપરથી એકદમ નીચે કૂદી પડ્યો.
“ખુશીથી ઝડતી લ્યા,” ઈંક્રામુદૌલા ખાલ્યા;-“હજરત! માફ કરો, આપને ઉન્માદ તેા થયા નથી ને? શું હું કાઇ સામાન્ય ચાર છું? હજી સુધી મારા નામને કલંક લાગે એવું કામ મારે હાથે થયું નથી. આપ એક પ્રાંતના હાકેમ છે, તા આપે નણવું જોઇએ કે મારા દરો પણ કમ નથી. ગમે તેમ પણ કોઇની હજી સુધી એ તાકાત નથી કે, આ ગુલામને ચાર કહે.”
આ શબ્દો તેના મ્હાંમાંથી નીકળ્યા હોય એટલામાં તે તેના સાયામાંથી એક ખંડલ રહમતે ઝટ કાઢ્યું.
જેવું સુલ્તાન કુલિખાંએ તે પેાતાના નાકરના હાથમાંથી લીધું અને છાતીના બંધ છેાડી અંદર મુક્યું કે તરત જ હાસ્ય અને વિજયની છટા તેના મ્હાંપર ચમકવા લાગી. તેણે કહ્યું:
“આખરે ચાર જ નીકળ્યા.” પછી ધીમે સ્વરે ઉમેર્યું: “ અહાહા ! એક વખતે જેનું નામ એક બહાદુર સૈનિક તરીકે સારા બિટ્ટુરમાં વિખ્યાત હતું, જેને દુશ્મને પણ માન આપતા હતા, જે ભવિષ્યમાં એક ભારે નામના કાઢશે એવી આશા હતી, જેની વિમલ કીર્તિ સધળા કબૂલ કરતા હતા તે જ આદમી ચેર, જાસુસ, નીચ દગાબાજ, કાવત્રાખાર! અ રહિમ! યા ખુદા !”
“આપનું કહેવાનું પૂરું થયું,”ઇક્રામુદૌલાએ થડે કલેજે જવાબ આપતાં કહ્યું; “હજરત ! આ શરીરને આવા શબ્દો સાંભળવાની ટેવ નથી. આપ વૃદ્ધ છે, હાકેમ છે, પરંતુ આપે આજે એવા શબ્દો ઉચ્ચાર્યો છે કે આ તરવારથી તે શબ્દોથી બેઠેલા ડાધ અત્યારે ધેાઈ નાખ્યા વગર છૂટકો નથી.” એટલું કહી ઇક્રાસુદૌલાએ પેાતાની તરવારપર હાથ મૂક્યા.
સુલ્તાન કુલિખાં ખૂડખડ હસ્યા,
“હું એક ચારની સાથે દ્વંદ્વ્રમાં ઉતરું એ કર્દિ બનવા જોગ છે કે ?” સુલ્તાન કુલિખાંએ કહ્યું; “ ઇફ્રામુદૌલા હજી મેં મારું કર્તવ્ય પૂરું ખાવ્યું નથી. સુલ્તાનની સામે કાવત્રુ કરનાર તરીકે હજી તમને ક્યા કરવા પડશે, એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com