________________
e
રૌનક મહેલની રાજખટપટ
પ્રેમ એ સર્વસ્વ નથી. પ્રેમ કરતાં પણ ઘણી વિકટ વ્હડાણપર કંઇંગીમાં ચડવું પડે છે. ખયર તે ગમે તેમ હા પણ આપે જે આજે મારી વ્હાર કરી છે તેને માટે હું આપની સદાને માટે ઋણી છું. આપની ઉદારતા માટે, આપના શૌર્યન માટે મને અભિમાન છે. આપની કીર્તિ મેં સાંભળી છે. આપની નિડરતા અને રણકૌશલ્યની હું પક્ષપાતી છું, પણ હજરત! આપનેા માર્ગે મારા માર્ગેથી ભિન્ન છે. આપને માર્ગ તે મારે માર્ગ નથી, મારે માર્ગ તે આપને માર્ગ નથી.”
“આપ ગમે તે કહા,” ઇફ્રામુદ્દોલાએ જવાખ આપ્યા;-“હું આપનાથી આમ ઉદાસપણે પાછા ફીશ નહિ. હું આપનાં અંતઃકરણના દુર્ગમાં પ્રવેશ કરીશ. હું આપના મનને ફેરવીશ, અને મારા માર્ગમાંની દરેક મુશ્કેલીને દૂર કરીશ. ગર ખુદાની મહેરખાની છે, તે યાદ રાખો, શાહુદી સાહિખા! કે એક વખત હું આ ભુજલતામાં આપને કેટ્ટ કરીશ. આપ ભલે અત્યારે મારા પ્રેમને તુચ્છકારી કાઢી, પણ વખત આવતાં બતાવીશ ને આપના હિતને માટે સદા ઉત્સુક રહીશ. આપના પ્રેમને પાત્ર નિવડીશ, અને આપના પ્રેમને વફાદાર રહીશ.”
દિલશાદખાનમે જવાખ આપ્યા નહિ. તે માત્ર નીચું જ જોઇ રહી. ઇંક્રામુદૌલાને પણ વધારે ખેલવું એ અનુચિત છે, એમ લાગ્યું. તે રાત્રિની નિસ્તબ્ધતામાં આગળ વધવા લાગ્યાં. ઘેાડાજ સમયમાં તે કુલિખાંના આલિશાં મકાનના પ્રાંગણ આગળ આવી પહેાંચ્યાં. એક સૈનિક દરવાજે ઉપાડ્યો તે માંગણમાં દાખલ થયાં. દિલશાદખાનમ અને ઇંક્રામુદ્દોલા અંતે તે મહેલમાં દાખલ થયાં. ઇકામુદ્દોલાને એક ઓરડામાં થેાભવાનું કહી, દિલશાદખાનમ ચાલી ગઈ. અંદર જતાં તેના પિતા એટલી ઉઠયેા:
“અહા ! આટલી બધી વાર કયાં હતી? મારી નૂરે નજર ! અમે બધાં તારી ફિકર કરતાં હતાં કે, તને આટલી બધી વાર કેમ લાગી ?”
દિલશાદખાતમે શાથી વાર લાગી અને શું શું બન્યું હતું તે ટૂંકામાં કહી સંભળાવ્યું, અને ઇન્ફ્રામુદ્દોલાએ કેવી સહાય કરી હતી અને તે તેને મુક્યા આવ્યા હતા તે પણ જણાવ્યું.
સુલ્તાન કુલિખાં ઉઠીને ઉભા થયા, અને ઇંક્રામુદ્દોલાને સ્હામા લેવા આવ્યા. ઇકામુદ્દૌલાને જોતાં જ મેલ્યા, “સલામ આલેકમ. !”
“આલેકમ, સલામ! હુજુરેવાલા !''ઇકામુદ્દોલાએ પ્રત્યુત્તર આપ્યા.
“આવે, આપ પધારો આ કમરામાં. હું હમણાં જ પા। આવું છું,” એટલું કહી તે તેને પેાતાના લખવાના ઓરડામાં લઈ જવા લાગ્યા; એટલામાં એ એરડામાંથી આપણા પૂર્વપરિચિત મૌલાનાને આવતાં ોયા. તેને જોતાં જ સુલ્તાન કુલિખાંએ કહ્યું:
“અહા ! મૌલાના! આપ પણ આટલી મેાડી રાત સુધી જાગૃત રહેા છે કે “ “હુન્ત્ર! ખુદાના બંદાએ દિપણ ગાલિ રહેવું, એ મુનાસિબ નથી. અંઢંગી ટૂંકી છે. અને આ ફાની અને અંધારી દુનિયામાં ચૈરાગ જાગૃત રાખવા કે અંધારામાં ઠાકર લાગે નહિ અને સાફ સૂઝે. સાહબેઆલમ! બંદાને તે બહિતના રસ્તા સાફ સૂઝે છે.”
એટલું કહી મૌલાના તે ઓરડીમાંથી ચાલી ગયા, પણ જતાં જતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com