________________
રૌનક મહેલની રાજખટપટ
એકણું ફરફર કરવા લાગ્યું. તેના અંગમરોડથી જાણે કુસુમલતા ટુટી પડશે એ ભાસ થવા લાગ્યો. નાચતાં નાચતાં પગમાં કાંટો વાગ્યો, અને તેની તીવ્ર વેદનાથી પ્રાણુને પીડા થતી હોય એમ, એકાએક કુમળી કદલીલતા પવનના તેફાનને લીધે ટુટી પડે તેમ જમીન પર પડી ગઈ; પણ આશ્ચર્ય તે એ હતું કે ન તેની મટુકી પડી, કે નં તેમાંથી પાણીનું ટીપું પડ્યું. આ નૃત્યથી સભાજન જેમ વીણાપર સર્પ મેહિત થાય તેમ મંત્રમુગ્ધ સ્તબ્ધ બની ગયા. ત્યાર પછી બીજી જાતના નાચ બતાવ્યા તેમાં કેટલાક ધાર્મિક નાચ પ્રાણસ્પશી હતા. તેનું નાજુક બદન કુલની પેઠે મૃદુ ગતિથી ધ્રુજતું હતું. કેઈ નાચમાં માત્ર તેના શરીરના અમુક અવયવનું જે કમ્પન થતું હતું, પણ તે એવું તે મને હારી હતું કે આલાકની નાચનારી નહિ પણ ઈંદ્રની કઈ અસર ઉતરી આવી છે, એવો ભાસ થતું હતું.
નાચ પૂરે થતાં થોડી વારમાં તેણે ગાયનની શરૂઆત કરી. વસંત સમયે કોકિલ પંચમ સૂરથી વન ગજાવી મૂકે તેમ તેના કિન્નરકંઠમાંથી નીકળતી સ્વરલહરીએ સભાજનેને આનંદસાગરમાં નિમજિજત કર્યા. ગાનારીએ જયદેવમણુત ગીત ગોવિંદમાંની ચીજ છેડી:
વસંતરાગે રૂપકતાલે અષ્ટપદી ૩. લલિતલવંગલતા પરિશીલનકેમલમલયસરે, મધુકરનિકરકરખિતકિલકૂજિતકુંજકુટીરે; વિહરતિ હરિરિહ સરસવસંતે, નૃત્યતિ યુવતિજનેન સમ સખિ વિરહિજનસ્ય દુતે. ધ્રુવ ઉમદમદનમોરથપથિકવઘૂજનજનિતવિલાપે; અલિકુલસંલકુસુમસમૂહનિરાલબકુલક્લાપે. મૃગમદસૌરભરભસવશંવદનવદલમાલતમાલે; યુવજનહૃદયવિદારણુમનસિજનખચિકિશુકજાલે. મદનમહીપતિકનકદંડરુચિકેશરકુસુમવિકાસે; મિલિતશિલીમુખ પાટલિપટલકૃતસ્મરતૂસુવિલાસે, વિગશિતલજિતજગદલેકનતણુકણકૃતહાસે; વિરહિનિકૃન્તનકુન્તમુખાકૃતિકેતકિદન્તરિતાશે. માધવિકાપરિમલલલિતે નવમાલતિજાતિસુગન્ધો મુનિમનસામપિમેહનકારિણિતરુણકારણુબન્ધો.
ફુરદતિમુક્તલતાપરિરશ્મણમુકુલિતપુલકિત ચૂતે; વૃન્દાવનવિપિન પરિસરપરિગતયમુનાજપૂતે. શ્રી જયદેવભણિતમિદમુદાયતુ હરિચરણસ્મૃતિસારમ;
સરસવસન્તસમયવનવર્ણનમનુગતમદનવિકાર. . ૮ ગાયનસદ બંધ થયા. મિજલસમાંના માણસે થોડી વાર ગાનારીઓને આરામ આપવા અને પેતે જરા વિશ્રાંતિ લેવા ઉઠયા. મલેક મુબારક પોતાના સરખા માણસો જોડે પાસેના કમરામાં જામે અર્ગવાની ઉડાવવા લાગ્યો. ખુશમીજાજમાં આવી મુબારકે કહ્યું.
યારે મસ્ત હાફિઝ કહે છે તે ખરે છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com