________________
જન્મદિન
૪૫
વાર નથી. તેનાં ભાગ્યને તારો અસ્તમિત થવા માંડ્યો છે. પણ, પણુ, આ ખાખતમાં મલેક સુખારકનેાજ વાંધા છે.' તે જાણતી હતી કે, મલેક સુખારક જો તે કાગળ ઇકામુદ્દૌલાના હાથમાં નહિ મૂકે તે સુલ્તાન કુલિખાંને વાંકા વાળ થવાના નથી, અને તે કાગળ સુખારક તેના હાથમાં મૂકે, એ બનવા દ્વેગ નથી. મુબારક, કપટી સુબારકે દિલશાદખાનમની સાથે વરવાની માગણી કરી હતી. સુલ્તાન કુલિખાંએ જે તે માગણી કબુલ રાખી તે આપણા શા હાલ થવાના? અને શું તે રખાયત બનાવવા ધારે છે ? મલેક સુમારકની આ વાત સ્મરણમાં આવતાં જ તેને તેનાપર તિરસ્કાર આવ્યા. તે સુબારકને ચાહાતી હતી, પેાતાના જીગર। નિવાજ્રતી, અને તેને આ બદલે ! તેણે સ્વપ્ને પણ ધાર્યું ન હતું કે, મલેક સુખારક દગાબાજી - કરી રમત રમી જશે. પણ તેણે છૂપાઇને જે સાંભળ્યું હતું, તેપરથી તેની ખાત્રી થઈ હતી, કે મુખારક પેાતાના હેતુ સાધવા શું નહિ કરે? તેને તેના વિશ્વાસઘાતને પુરાવા મળ્યા હતા. તેણે પડે તે સાંભળ્યું હતું અને ત્યારથી તેને પ્રેમ ૫ટાઈ ગયા હતા. તેને તેનાપર ધિક્કાર છૂટતા હતા, તેને તેનાપર વેર લેવાની પ્રબળ આકાંક્ષા થઈ હતી. તેના આખા શરીરમાં વૈરની જ્વાળા મળતી હતી. તેણે નિશ્ચય કર્યો હતેા કે, હું મલિક સુખારકને આબરુથી ભ્રષ્ટ કરૂં, તેની અપકીર્તિ ક્યું તે જ ખયન્નિસા ખરી,
આમ વિચારમાં તેને કાગળની ખીના સૂઝી આવી. તેને મનમાં લાગ્યું કે, આ વાત ઠીક છે. મલેક સુખારક તે કાગળ પા આપવા વિચાર રાખતા નથી, અને તે તેમાંથી તે પેાતાના લાભ કાઢી લેવા માગે છે, અને દિલશાદખાનમની લિફાશીના બદલામાં તે કાગળને વાપરવા માગે છે, એ હકીકત ઇક્રામને જણાવવી. એમ કરવાથી ઇકામુદ્દૌલાનું કામ થશે, અને પુન: તેના પ્રેમ સંપાદન કરી શકાશે. જો એક વાર તેના પ્રેમ સંપાદન થયા તે વરંગુલમાં સ્વતંત્રપણે અયશમાં દિવસ જશે. કુલિખાંના કાંટા સદાને માટે ટળી જશે એટલું જ નહિ, પણ તે નિમકહરામ મલેક સુબારકપર પણ વેર લેવાશે.
“આઇયે, મહેરમાં !” હસીને ખયરુન્નિસાએ જવાબ આપ્યા; કહેા, કાલે આપને માટે સર્વ અંદેખસ્ત ઠીક હતા ને ?”
જી, આપની મહેરબાની છે. કાઇ પણ જાતની તક્લીફ્ નહતી.” પ્યારે ઇક્રામુટ્ઠીલા ! કેટલીક ગુપ્ત ખીના મારા જાણવામાં આવી છે, અને હું ધારું છે કે, તેથી તમને લાભ થવાની વકી છે.”
"C
ગુપ્ત ખીના !” આશ્ચર્યચક્તિ સ્વરે ઇંક્રામુદ્દીલા ખેલ્યા, “અને તે મારા લાભની !”
“હા જી, આપના લાભની, કહેા તા કહું.”
“આપની જેવી મરજી, કેાઇની ગુપ્ત વાત પરાણે જાણવા હું ઇચ્છા કરતા નથી.” “તમે કરો યા ન કરે, પણ મને આપનું હિત પ્રિય છે.”
“ખાનુ સાહિબા ! એ આપની મેાટી મેહેરબાની છે.”
ખયન્નિસા તેની પાસે સરી ધીમેથી ખેાલી, “જીએ, ધ્યાન રાખજો, મલેક તુ સુખારક આપની સાથે દગાબાજી રમવા માગે છે.”
“એમ ?” સ્થિર દૃષ્ટિથી તેના સામું જોઇ ઇક્રામુદૌલાએ કહ્યું.
“હજરત ! આપને મારા કથનથી સેહેજ પણ આશ્ચર્ય લાગતું નથી એ શું?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com