________________
કપટીના કંદ
૧૫
જોઈ શકે એમ નથી. હું ખાત્રી આપું છું કે, તમને અહીં રહી તેની વાતચીત સાંભળવામાં કાઈ પણ પ્રકારના ભય નથી. સાહિબે આલમ! એક સિપહસાલાર થઇ આમ ડેરા છે શું ?
""
માનુસાહિમા! આપ નણા છે કે હું હુન્નર આફતથી ડરું એમ નથી. આપની એ ભૂલ છે. આપના ખ્યાલમાંથી એ વાત સરી જાય છે કે, હું । જાસુસ નથી, પણ સૈનિક છું. સંતાઇને કોઇની કૂપી વાત સાંભળવામાં મહા પાપ છે.” “આપ પાપ સમજતા હૈ। તા જાઓ, હું પાપ નથી સમજતી.” ‘'વારુ, તા’હું તરત નીચે જઈ ઇત્તલા(ખવર) આપીશ કે, ખાનુસાહિમા સૂસ છે.” ખયરુત્રિસા ઉભી થઈ. તે કળને સરકાવી બન્ને જણ બહાર પડ્યાં. બહાર નીકળ્યા પછી ઇંક્રામુદૌલાએ ક્યું:—
“ખાનુસાહિબા ! આપ કસમ લે કે, ફરીથી આજ રાત્રે એ કમરામાં જઇશ નહિ.” “અગર હું કસમ ન લઉં તે ?”
તા હું નીચે જઈ હજરતને અર્જ કરીશ કે,આપ આ એરડામાં જે વાતચીત કરી છે તે અન્યને કાને જવાના સંભવ છે. આપ આ એરડી ઊંડી ખીજી આરડીમાં પધારા કે જ્યાં દિવાલને કાન નથી.”
“વારુ, તા હું કસમ લઉં છું,”
ઇકામુદૌલાના ચેહેરાપર સેહેજ હાસ્યરેખા મૂટી. તે ખેલ્યાઃ—
“વારુ તા હું આપની રજા લઇશ.”
જી, હજરત ! હું મારા ઓરડામાં જાઉં છું, અને માંદીને માકલું છું. આપના આરામ માટે સગવડ કરી છે, પણ જે કંઈ ન્યૂનતા હશે, તે સર્વ પૂરી કરી આપશે. આપ સૌથી આરામ કરો, ખંદગી, જનામે વાલા”
એટલું કહી તે રમણી ચાલી ગઈ. પેાતાની ઓરડીમાં જઈ તેણે ચાંદને ઇક્રામુદૌલાની ઓરડીમાં મેકલી આપી. તે સર્વ યથાસ્થિત આરામને બંદેખસ્ત કરી, ઇકામુદૌલાને તે એરડા ખતાવી પાછી ફરી, અને પેાતાની શેઠાણીને તે હકીકત જણાવી. આણી તરફ ઇક્રામુદૌલા પેાતાના રાયનગૃહમાંથી પળમાં બહાર પડ્યો, અને તેને સૂચવવામાં આવ્યું હતું તેમ તે જ્યાં સુલ્તાન કુલીમાં અને મલેક સુખારક ખેઠા હતા, તેની ખાજીના ઓરડામાં બેઠા. ખયવિસા પણ તરત જ પેાતાના કસમને વિસરી ગઈ હાય તેમ તે પા ઓરડામાં આવી. કળથી ભીંતના દરવાજો બંધ કરી નીચેના ઓરડામાં શું થતું હતું તે જોવા અને સાંભળવા લાગી. જે ઓરડામાં સુલ્તાન કુલીખાં અને મલેક સુખારક ખેઠા હતા. કે એરડાનાં ખારીબારણાં બંધ હતાં. ઉંચી મુલાયમ નખાખની ગાઢી પર તકિયાને અઢેલી સુલ્તાન કુલીખાં બેઠા હતેા. પાસે જ બીજ તયિાપર મલેક સુખારક હતા; પાસે જ ખાજાપર સિરાજીની ભરેલી સેાનાની સુરાહી હતી, અને સેનાના જામ પડેલાં હતાં.
“અહીં આપણે એક્લા છીએ, કુલ તન્હાઈ છે. આલા હજરત 1 જો આપને એમ પુરવાર કરી બતાવવામાં આવે કે, શાહી ફરમાનથી આપને પાયતખ્ત પાછા ખેલાવવામાં આવશે, આપની સુખાગીરી અને ઇજ્જત છીનવી લેવામાં આવશે, આપના પર બેઇમાનીનું તહેામત મૂકવામાં આવશે, અને સાથે એમ પણ જણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com