________________
પ
જૈન મહેલની રાજખટપઢ
કંઈ મુશ્કેલી ન હતી. આ કારણને લઇને દસ્તુર દિનારે પેાતાના એક જાસૂસને વરંગુલ મેાકલ્યા હતા જેને આપણે કારના વેશમાં જોયા હતા. ફરીથી વળી દિલશાદ અને ઇક્રામુદ્દોલા નસીમાબાદ તરફ જતાં હતાં ત્યારે તેમને તે રસ્તામાં મળ્યા હતા, અને દુશ્મનના માણસ સાથે લડતાં લથડીયાં ખાતાં તેએ બન્ને નદીમાં ગબડી પડ્યા હતા. તે કીંમતી દસ્તાવેજ ચેારવા અને સુલ્તાન કુલિખાંને ત્યાં અટકાવવાની પેરવી માટે આવ્યા હતા; આપણે તેને ફરીથી મળીશું, પણ ત્યાર પહેલાં દસ્તુર દિનારે ઉઠાવેલા ખંડનું શું થયું તે ોઇએ.
કાસિમ અદિ જે આ ઉમરાવેાના કાવાદાવા તેડવાને માટે પ્રયત્ન કરી રહ્યો હતા તેણે શાહની ભંભેરણી કરી કે, મનસબદાર જે તુ¥દારની સાથે રહેતા હતા તે શાહી સત્તાના અનાદર કરતા હેાવાથી તેમને પાયતખ્ત ખેલાવવા. આ પ્રમાણે હુકમ ફરમાવવામાં આવ્યા. આ સંધિ જોઈ દસ્તુર દિનારે પેાતાના નામના ખુત્ખા વંચાવ્યા અને પેાતાની સ્વતંત્રતા નહેર કરી, કેટલાક કિલ્લા બજે કર્યા અને ત્યાંના અમલદારાને પદભ્રષ્ટ કર્યો. આ ખબર મળતાં જ કાસિમ ખરિદે યુસફ આદિલની મદદ માગી. યુસફે પેાતાના અમલદાર ગજનબેગ, દિરયાખાન વગેરેને મેાકલી આપ્યા, અને મહંમદશાહને અર્જ કરી કે તે પાતે શાહની ખીમતમાં હાજર થયા હેાત, પરંતુ તેમ કરવું કેટલાંક કારણેાને લીધે ઉચિત નથી. પાછળથી યુસફ આદિલને ખબર મળી કે ખ્વાન્ત જહાં મલેક અહંમદ અહેરીના કહેવાથી માટું સૈન્ય લઈ દસ્તુર દિનારને મદદ કરવા જાય છે; તથા મલેક અહંમદ બહેરી પણ સૈન્ય લઈ તેમને મળવા અને સહાય આપવા પ્રસ્તુત થયા છે. આ ખબર મળતાંની વાર ચુસફ્ પડે શાહની સેવામાં હાજર થયેા. દસ્તુર દિનાર આઠ હજાર ઘેાડેસ્વાર અને ખાર હજાર પાયદૃળ, જે ખ્વાજા જહાંના હાથ નીચે હતું તે સૈન્યસહ સામેા થયા, પરંતુ નસીબે યારી આપી નહિ, અને તેને સખ્ત હાર ખાવી પડી, એટલું જ નહિ, પણ તે કેદ પકડાયેા. મહંમદશાહે પેાતાના વજીરની સલાહથી તેને પ્રાણદંડની સજા ફરમાવી હેત, પરંતુ યુસફ્ આદિલ જે કાસિમ ખરિદની પ્રબળ સત્તાને વધારે પ્રબળ થતી જોવા ઇચ્છતા ન હતા તેણે શાહના આ વિચાર ફેરવી નંખાવ્યા. શાહને તેને માફી બખ્શવા અરજ ગુજારી, જે શાહે કબૂલ રાખી, અને તેને તેની તુર્કદારી પાછી અપાવી. મલેક અહંમદ અહેરીને આ સમાચાર મળતાં તે અડધે રસ્તેથી જ અહંમદનગર ચાલી ગયા.
ન
આમ જે ખંડમાં સુલ્તાન કુલિખાંને સામેલ કરવા માગતા હતા, અને તેના વિરુદ્ધ કાવાદાવા ચાલતા હતા, તેમાં ન તે સુલ્તાન કુલિખાં કંઈ ભાગ લઈ શક્યા વા ન દુશ્મના કંઈ કરી શકયા. ઘરની ખટપટમાં તે ત્યાં જ રોકાઈ પડ્યા. પત્ર વાંચી રહ્યા પછી તીક્ષ્ણ દૃષ્ટિએ કીર તરફ્ જોઈ કહ્યું:
-
<<
‘ત્યારે આપ ફકીર નહાતા પણ જાસૂસ છે, નહિ વારુ ? મેં તમને કાર જાણી માન આપ્યું અને જતા કર્યા; પણ તમે જાસૂસ થઇને પાછા કર્યાં?’
tr
“ નહિ નામવર ! ” કીરે જવાબ આપ્યા, “હું તે અત્યારે એક પ્રતિનિધિ તરીકે આવું છું. જ્યારે હું આપને ત્યાંથી નીકળ્યા ત્યારે રસ્તામાં ભારે મુસિબત નડી. મને પ્રથમ તે ચિત્તાએએ ફાફરડી ખાવા માંડ્યો. તેમના સપાટામાંથી છૂટયો, ત્યારે એ બદમાશેાએ મારાપર હુમલો કર્યો. એકને છેડવ્યા, પણ બીજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com