________________
ચા. તે સમયે તેઓ શુદ્ધિમાં ન હતાં, પરંતુ જ્યારે તેઓ શુદ્ધિમાં આવ્યાં ત્યારે તેઓ કદાચ આપની પાસે પાછાં ફર્યા હતા પરંતુ માત્ર એક કારણને લીધે તેઓ પાછાં ફર્યો નહિ, અને તે કારણ એ હતું કે, તેઓ એમ ધારતાં હતાં કે મારી પાસે એક પત્ર છે, કે જે પત્ર આપને લાખો મહેરની મૂલ્યને છે. એ પત્ર મેળવવાની ખ્યાયશથી મારી સાથે આવ્યાં, નહિ કે તેઓ મને ચાહાતાં હતાં તેથી. સંધિ મળતાં એ પત્ર પ્રાપ્ત કરે એજ હેતુ તેમને મારી સાથે આવવાનું કારણ હતું.”
તે શું તે પત્ર તેને મળે?” સુલ્તાન કુલિખાંએ પૂછ્યું. “ના” ઈઝામુદ્દોલાએ જવાબ વાળ્ય. “તે શું તે પત્ર આપની પાસે છે?”
જી, હા. તે મારે હતા, અને મારી પાસે છે.”
સુલ્તાન કુલિખાંની આંખ મલેક મુબારકની આંખને શોધવા લાગી. બન્નેની આંખ તરવારની અણની માફક એકમેકની સાથે અથડાઈ યુદ્ધ કરવા લાગી.
હજરત!” મલેક મુબારકે કહ્યું, “આ જાસૂસની જીંદગી વધારે લંબાવવામાં સાર નથી. આપ જલ્દીથી તેને શિક્ષા ફરમાવે કે, બધી વાતને છેડે આવી જાય. આમ ચોળીને વાતને ચીકણી કરવામાં ફાયદો શું છે? વખત જાય છે, અને આમ વખત વિતાડવામાં લાભ શે? તે જાસૂસ છે, તે ચોર છે, તે દગાબાજ છે, એને એની શિક્ષા ભેગવવા દ્યો. એવા આદમીને જીવતા છોડવામાં તમને લાભ નથી, રાજ્યને લાભ નથી, અને કેઈને પણ લાભ નથી. તેને મરવા ઘો; પછી તે કાગળ તમારી કે મારી પાસે આવશે જ.”
સુલતાન કુલિખાએ જવાબ આપ્યો નહિ. સર્વ જણ જાણે કંઈ વિચારમાં હેય, અને શું કરવું તેની સમજણ ન પડતી હોય તેમ શાંત રહ્યા. ત્યાં એવી શાંતિ વ્યાપી કે, એકમેકના હૃદયને ધબકારે સાંભળવા લાગ્યા. આખરે સુલતાન કલિખાંએ પિતાના મનના વિચારને ખંખેરી નાંખ્યા, અને જાણે નિદ્રામાંથી જાગૃત થયા હોય તેમ એકાએક કહ્યું,
મારે! હજરત ઈનાયતખાં ?” જી, હજૂરકંઈ આજ્ઞા?” ઈનાયતખાંએ પૂછ્યું.
“આ માણસને ઇન્સાફ કરવાનું કામ હું આપને હાથમાં સોપું છું” સુલતાન કુલિખાએ કહ્યું,
“જેવી આશા.”ઈનાયતખાએ જવાબ વાળ્યો. ઇઝામુદોલાની તપાસ શરૂ થઈ
પ્રકરણ ૨૦ મું
દોષિત કયો ઇકામદૌલાની તપાસ શરુ થઈ ઈઝામુદ્દોલાને સુલ્તાન કલિખાં અને દિલશાદના સામે ઉભેલો જોઈ, મલેક મુબારક મૂછમાં હસવા લાગ્યા. દિલશાદ પિતાના પિતાની આડમાં બેઠી હતી. તેની કરુણ દૃષ્ટિ ઈઝામુદ્દોલા તરફ વળી હતી. અહા! એ દષ્ટિમાં અત્યારે કેટલા ભાવ જણાતા હતા. તેના માનસપટપર ઇકામુદીલાની છબી અંકાઈ ગઈ હતી. ઇઝામુદૌલાને આજ તે અપૂર્વ શેભાથી સાયમાન જેવા લાગી. આજ એર તેને સમસ્ત દેખાવ તેના મન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com