________________
૧૪૦
રોનક મહેલની રાજખટપટ
સુલ્તાન કુલિખાંએ ઈનાયતખાંના કાનમાં કંઈ કહ્યું, અને પછી તેણે પેાતાના હાથ નીચેના અમલદારને ઉદ્દેશી કહ્યું,
t
નાદિર, દિવાલપર અને દરવાનપર ચાકી પહેરે. ગાઢવી દે. બાકીના સિપાઇએને તેમને ઠેકાણે જવા કહેા. અડધા માણસાને દરગાહમાં માકલી આપા, અને સાથે આ કીરને અને બીન્ન માણસેાને ત્યાં લઈ ાએ. હું ધારું છું કે, કાર લોકો ત્યાં જ જવાનું પસંદ કરો. ગમે તેમ પણ સવાર સુધી કાઈ પણ નતની હરકત ન આવવી તેઇએ. તેમને સંભાળવાનું અને દરગાહના સંદેશઅસ્તનું કામ તને સપું છું. ને તેમાં જરા પણ ચૂક થઈ તેા તેની જીમ્મેદારી તારે ભાગવવી પડશે, સમજ્યા? વારુ, ખીજું એ કે, આ અહીં બધી લારો પડી છે, તેને બરાબર ઢેંકાણે પાડવા હુસેનને કહે.”
અમલદાર સલામ કરી ત્યાંથી ચાલી ગયા. માણસાને પેાતાના આકાને હુકમ કહી સંભળાવ્યા. કેટલાકને તેણે દરગાહમાં મેલ્યા; હુસેનને બેલાવી પટાંગણ સાફ કરવા કહી દીધું.
આણી તરફ ઇનાયતખાંએ પણ પેાતાનાં માણસાને વરદી આપી. ઉપરન દાલાન સાફ કરવામાં આવ્યા. ત્યાં બાજઠ મંડાઈ ગયા, અને સુરાહીન્નમ આવી પડ્યા. મલેક સુખારક, સુલ્તાન કુલિખાં, ઇફ્રામુદ્દૌલા, નાસિરખાં વગેરે આસા
યેશ લેતા શિરાજી ઉડાવવા લાગ્યા. આમ ઘેાડી વાર વ્યતીત થયા પછી ભેાજન લીધું. ખાદમાં સુલ્તાન કુલિખાંએ કહ્યું,
"6
આપ સર્વ આરામ લેા અને અમે પણુ જરા કામથી ફારેગ થઈ આરામ કરીશું.”
સર્વ જણ ઉઠી પાતપેાતાને સ્થાને ગયા.
સુલ્તાન કુલિખાં, ઇક્રામુદ્દોલા, અને ઇનાયતખાં વગેરે અંદરના ભાગમાં ગયા. અહીં તેઓની કંઈ મસલત થવાની હતી. ચેાડી વારમાં ત્યાં દિલશાદ આવી લાગી. ઇામુદ્દૌલાની દૃષ્ટિ તેની પર ઠરી. મલેક સુખારક પણ તેની સામું જોઈ રહ્યો, પણ તરત જ તેણે પેાતાની દૃષ્ટિ ઇંકામુદ્દોલા તરફ વાળી. તે દૃષ્ટિમાં ઇર્ષ્યાની અંગારીએ વર્ષતી હતી. મલેક સુખારકે કહ્યું,
“ હજરત! મારે એક અરજ કરવાની છે. આપણે આપણા કામને આરંભ કરીએ ત્યાર પહેલાં મારે એ શબ્દ મારી ખીખીને એકાંતમાં કહેવા છે.”
એટલું કહી તે દિલશાદ તરફ એઈ રહ્યો. પ્રેમ, હવસ, ઇર્ષ્યા તેના ચેહેરાપર પ્રતીત થવા લાગ્યાં.
“ મને આપની સાથે એકાંતની જરૂર નથી. હું આપની ખીખી હતી નહિ, અને હું પણુ નહિ.”
મલેક સુખારક હસ્યા, પણ તેના વિચિત્ર હાસ્યમાં ઠઠ્ઠાને વ્યંગ અને એક પ્રકારની ધમકી સ્પષ્ટ જણાતી હતી, જે દિલશાદના અંતઃકરણને વીંધી નાખતી હતી. “આપ મારી ખીખી ન હતાં અને નથી?” મલેક સુખારકે કહ્યું. તા, નહેાતી, અને નથી,” દિલશાદે જવાખ વાળ્યેા.
“ઠીક, આ પણ નવે તુક્કો. આ કેણે આપને કહ્યું ?” મલેક સુખારકે પૂછ્યું. “હુજરત ઇકામુદ્દૌલાએ,” દિલશાદ ધીમેથી ખેાલી. તીવ્ર ધિક્કાર અને વર્ષાવતી મલેક સુખારની દૃષ્ટિ ઇકામુદ્દૌલાપર થંભી.
ધૃણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com