________________
કિલ્લામાં
૧૫
નાસિર! નાસિર ! માફ કરે, હું એક અસહાય આરત છું,” અળગળતા અવાજે ખયનિસા ખેાલી.
“તું અને એરત ! અને તે પણ અસહાય ! હું: હું: ''તિરસ્કારયંજક સ્વરે નાસિર ખેલ્યા; “તને સ્ત્રી કાણુ કહે? સ્ત્રી તે એ કે જેનું હૃદય કુલથી પણ કામળ હોય, જેના દિલમાં દયા ને શર્મ હોય, જેનામાં ફરિશ્તાની તીનત અને હૂરની અસ્મત હેાય; જેના ચેહેરાપરથી સચ્ચાઈ, અને વફાઈ વર્ષતી હાય. એ રાયતાનની ખાલા! જિલ્લતની પૂતળી! જીવતી ખલા! તને આરત કાણું કહે? તે જબરદસ્તીથી એરતનું નામ ધારણ કર્યું છે.”
એટલું કહી આવેશમાં આવી તેના બે કાંડાં પડ્યાં અને તેને ધસડવા લાગ્યા. ખયસિાએ ચીસ પાડી; તેને પલ્લુ જીસ્સા આવ્યા ને ખેાલી, શયતાન ! ખબરદાર? ને મને હાથ લગાડ્યો તેા, ખબરદાર જો મને મારી તે !”
“હું: હું: ! તને જાનથી મારી નાંખવા જેટલી રહમદીલી મારામાં નથી. હું મારે હાથે તારા વધ નહિ કરું. તારું મેાત તે ખીજાને હાથે છે, સમજી?”
પળભર તે ચૂપ રહી. તે હાલી નહિ કે ચાલી નહિ, પણ ખીજી જ ક્ષણે તે છેડાયલી વાધણની માફક તેના હાથમાંથી છૂટવાને પ્રયત્ન કરવા લાગી. તેણે પેાતાનું માથું નીચું કરી ઝટ જેથી નાસિરના હાથપર એક ખચકું ભર્યું. 'હું:' કરતાં નાસિરે તેને છેડી દીધી. ખયન્નિસા નાસવા લાગી; નાસિરે તેને પુન: ખેચીમાંથી પકડી જમીનપર પટકી. ખયન્નિસા હતાશ થઈ આંખા મીંચી એડી. રાક્ષસ જેવા ક્રૂર ચેહેરાએ તે ક્ષણભર તેના સામું જોઈ રહ્યો. તેને મારી નાંખવાની તીવ્ર આકાંક્ષા યઈ આવી. તેને મારે હાથે છુંદી નાંખું તે ઠીક, એમ તેને થઈ આવ્યું. તેણે એ વિચારથી એ વખત પેાતાની કટારને કાષ્ઠમાંથી કાઢી અને પાછી મૂકી દીધી. ત્રીજી વખત તે કટારી તેના હાથમાં ચમકવા લાગી. તેણે મારવાને માટે હાથ ઉગામ્યા, પણ એટલામાં ભયંકર શેારખકાર તેના કાનપર પડ્યો. કિલ્લાને દરવાજો લૂટારુએ તેાડવામાં વિજયીભૂત નિવડ્યા હતા. તે ત્યાં તીડની માફ્ક ઉભરાતા હતા. ઇનાયતખાં કેટલાક માણસા લઇને પ્રાણની પરવા કર્યા વગર લડ્યો જતેા હતેા. દિવાલપરથી માણસેા તીરના વર્ષાદ વરસાવતા હતા. ઝપાઝપી હાથથી ચાલતી હતી. કેટલાક દરવાજો વટાવતા હતા તે સિપાઇને હાથે કત્લ થતા હતા. બંને પક્ષમાં સબળ જીસ્સા વ્યાપ્યા હતા.
નાસિરખાંએ તેવું તે ખચરુતિસા બિલાડીની માફક ચૂપચાપ ઉભી થઈ; શ્વેતાતાંમાં બારણાની આડ ઉધાડી અને નાસવા લાગી. નાસિર તેની પાછળ પડ્યો, તેને પકડી.
શયતાન! દૂર,” કરી ખયરે ચીસ પાડી, નાસિરે તેના બેાલવાપર જરાએ ધ્યાન આપ્યું નહિ. તેને બે હાથવતી ઉંચકી ફરીથી તે એરડામાં લઈ આવ્યા. ખયત્રિસાએ છૂટવાને ઘણાં ફાંફાં માર્યાં, પણ કંઈ વળ્યું નહિ. નાસિ એરડામાં આવી ફીથી ખારણાં બંધ કર્યા અને આડ દીધી. અંતે હતાશ થઈ નમ્રવદને ખચન્નિસા દયાની ભીખ માંગવા લાગી,
નાસિરખાં શાંત ચિત્તે બારી આગળ ગયા, અને બારણું ઉધાડી નાંખ્યું, અને પા યતિસા પાસે આવી ઉભા રહ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com