________________
કિલ્લામાં
૧૩૭
બન્યા હતા. તેએએ કિલ્લા સર કરવાના કૃતનિશ્ચય કર્યો હાય એમ જણાતું હતું. તેએ તાક્ાની મેાજાની માફક કિલ્લાના દ્વાર આગળ તુટી પડતા, તીરના વરસાદથી કેટલાક ધવાઈ પાછા પડતા, પણ તેએ હિંમત હારતા નહિ, ખયત્રિસા આ સર્વ દેખાવ એક ટશથી જોઈ રહી હતી. કાણુ જાણે તેને આજ આ તેવામાં અપૂર્વ રસ પડતા હતેા. તેનું ખૂની લેાહી ઉશ્કેરાયું હતું. તેનામાં પ્રબળ લાગણીએના જીસ્સા ઉશ્કેરાયેા હતેા. તે જોતી હતી કે લૂટારુએ ચીભડાંની માફક વઢાઈ પાછા પડતા હતા. અમીર ઉલ ઉમરાવ ઇનાયતખાં શૌર્ય પ્રેરતા પેાતાને સ્થાને ઉભેા હતેા. તેના શિરના સફેદ વાળ હવામાં ફરફર થતા હતા. બાજુમાં તેને પરણા ઉભા હતા. એક લુટારુને તેણે ચઢતાં જોયા કે ઝટ તેને તરવારથી વીંધી નાંખ્યા, અને સફાઇથી તરવાર પાછી ખેંચી. ખયરુત્તિસા મંત્રમુગ્ધ મુદ્રાએ આ સર્વ જોઈ રહી. એકાએક એક તીર ગવાક્ષ આગળ આવ્યું. ખયત્રિસાએ ગવાક્ષ બંધ કર્યો. તેના મનમાં ઇક્રામુદ્દૌલાનો વિચાર આવ્યા; તેનું દિલ તેને ખાવા લાગ્યું, તેના અંત:કરણમાં વૃશ્ચિકવેદના થવા લાગી. મેં શું કર્યું ? તે જીવતા હશે ? તે બારણાં ઠોકતા હશે ? ના, ના, તે અત્યાર સુધી જીવતા રહેવા શાને પામે ? તે તે બેહેશ્તમાં ગયા હશે, પણ કદાચ તે ત્યાં ઉભા રહી લઢતા હોય તે ? તે જો જીવતા રહ્યો તે દિલશાદને લઈ અહીં આવવાને.’ તેણે ‘ઇક મુદ્દોલા' કરીને એક બૂમ મારી, પણ તેના મનમાં એવા તેા વિચાર ખળભળી આવતા હતા કે, તેને કશું ભાન ન હતું. તે થાકીને ભોંયપર બેસી ગઈ. વળી કંઇક ક્રીથી વિચાર આવતાં ઉઠીને ઉભી થઈ. તેને એમ થઈ આવ્યું કે, તે હજી લઢે છે અને કાઈ ખારણું ઠોકે છે. તે પાછી વળી સ્તબ્ધ પૂતળાની માફક બેબાકળી અને ફાટી આંખે ટગરટગર જોઈ રહી, તેના ચેહેરાપરનું લેાહી ઉડી ગયું. તેનું હૃદય ધડકવા લાગ્યું.
કાણુ ? નાસિરખાં,' ભય ને ત્રાસથંજક સ્વરે, ભાગેલા અવાજે, ખિન્ન હૃદયે ખયરુત્રિસા ખાલી.
ઇનાયતખાંના પરાણેા જેને આપણે, ઇંક્રામુદ્દોલા કિલ્લામાં આવ્યા તે પૂર્વે વાતા કરતાં જોયા હતા, તે એકાએક ભૂત કે પડછાયાની માફક એચિંતા તે ઓરડામાં દાખલ થયા, અને ઝટ ખારણાને આડ દઈ દીધી. એને શ્વેતાં જ ખયત્રિંસાના પ્રાણ ઉડી ગયા, અને તેણે ઉપર પ્રમાણે ચીસ પાડી હતી.
“કેમ? આખરે તારા પત્તો મેળવ્યા, હં,” નાસિરખાં ખેલ્યા.
તેની આંખેામાંથી વરની જ્વાળા ભભુકતી હતી, અને સફેદ હાડ કચચતા હતા. તેનું શરીર ક્રેાધથી ધ્રુજતું હતું. એક હિંસક પશુ પેાતાના શિકારપર તલ પે તેના જેવા તેના દેખાવ હતા. તેણે ખેલતા ખેાલતામાં ખયન્નિસાના હાથ પકડયોં, તે ચીસ પાડી ભોંયપર બેસી ગઈ.
“ખામેાશ, માફ,” ખયરુત્તિસા ખેાલી; પ્યારા નાસિર ! મને મારી નાખતા ના. તમને ફાવે તેમ કરો, ચાહાય તે મને મારે, મને ખીજી જોઇએ તે સન્ન કર. હું આપની ગુલામ થઇને રહીશ. આપ કહેશે। તે કરીશ. આપના પડતા ખાલ ઝીલીશ, પણ મને જાનથી મારતા ના, મને મરવું ગમતું નથી.”
“મરવું શાનું ગમે ?’ નાસિરખાંએ હસીને જવાબ આપ્યા; હજી મેાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com