________________
ફરી મેળાપ
“તે ખરી થાત છે, પણ આપના દિદારનાં દર્શન તે ત્યારથી જ થયાં.” “વારુ, પણ આપ ત્યાં શા માટે ગયાં હતાં ?”
“અમ્માની મરજી હતી કે, ત્યાં જવું અને જીલાનીને કાથુમાં આવે. વળી સુલ્તાનનું કુરમાન હતું, એ ખીના આપ ક્યાં નથી જાણતા ?”
વ્હા, તે ખરી વાત, પણ ખીસાહિમા ! આપ મને ભૂલી ગયાં, અને ઉમરાવ ઉલ નાસિરખાંને હુસ્નની નવાજેશ કરી. ગર હું ત્યાં નાઝા વખત રહત તા-” “તા આપ આ મનમંદિરના માલિક ખનત–” એટલું કહી તે રમણી હસી તેના સામું જોઈ રહી.”
ઇકામુદૌલા સ્હેજ આગળ સૌં; તે રમણીના હાથ પોતાના હાથમાં લીધા, અને કહ્યું:- .
“હું નહતા ધારતા કે, આપ વરંગુલમાં હશેા. હું ધારું છું કે, આપ અને આપના ખાવૃંદ અહીં કંઈ કામ માટે આવેલ હરશે.”
15
તે રમણી હાથ છોડાવી ખાજીએ સરી; જાણે કાઈ નાપસંદ બનાવ કે નાગમતી વાત કરી હેય તેમ તેના મુખપર ખિન્નતા છવાઈ. તેણે કહ્યું:—
“જી, ના, મારા સ્વામી કયાં છે, તેની મને ખખર નથી. એ ખરી વાત છે કે, મેં તેમની સાથે નિકાહ કર્યાં. બાદમાં અમે ખિદુર આવ્યાં. ત્યાં શી ખટપટ જાગી, તે કાણ જાણે; પણ તેઓને કાસિમ રિખાંએ સાગર માકલ્યા, અને હું અહીં આવી છું. મેં એ પ્રણયસંબંધથી જે સુખની આશા રાખી હતી, તે મળી નહિ; જે મહત્વાકાંક્ષાને હું દીલમાં પેાષતી આવી છું, તે ફળીભૂત થઈ નહિ, મારી મુરાદ બર આવી નહી એટલું જ નહિ, પણ વરે સલ્તનતે જે કામ તેઓ મારક્ત કરાવવા ધાર્યું હતું, તે પણ તે કરી શકયા નહિ. જે આખરૂ અને કીર્તિ માટે એક મઈ માણસની ઇચ્છા હાય છે તે તેમણે મેળવી નહિ; પરંતુ રે કામ તેમને સોંપવામાં આવ્યું હતું તે એવું તે સાહ્યું કે, તેમને ખિદુર હોડી ભાગવું પડ્યું. ક્રીથી તેએ ખિદુરમાં પગ મૂકી શકરો કે નહિ, એ પણ શંકાસ્પદ છે, પ્યારે ઇંક્રામ! હું અહીં આવી, એમાં મારો શે। દોષ છે ?” દોષ કેમ નહિ? આપનાં લગ્ન થયાં ત્યાર વાકેગાર નહતાં ? આપે અજ્ઞાનતામાં ઘેાડાં લગ્ન
પહેલાં આપ તેમની હકીકતથ, કર્યાં હતાં ?”’
·")
'
“ મુલ, હું અજ્ઞાન નહતી. મને ઘણી હકીકત માલમ હતી, પણ હજરત { આપ ક્યાં નથી જાણતા કે, મારે શા માટે એમ કરવું પડ્યું ? આપ તે સારી રીતે મારી હકીક્તથી વાકેગાર છે. અમ્માન્તને વજીરે સલ્તનતની આજ્ઞાથી અને લગ્ન કરવાની ફરજ પાડી હતી. કાસિમ ખરિદ્ધ પેાતાનું કામ કેમ સાધે છે, એ આપનાથી કયાં છૂપું છે? અને વળી આપ શું એમ ધારે છે કે, મારું લગ્ન કરી સુખકારક નીવડત ખરું ?'
શા માટે નહિ ?”
“શા માટે નહિ ?” કારણ કે હુન્નૂરની વય સાઢ વર્ષની હતી, જ્યારે મારી વય માત્ર ખાવીશની હતી. હજરતને આરામની આકાંક્ષા હતી, જ્યારે હું પેાતાને સ્વતંત્ર સલ્તનતની માલેકા જેવા ઉત્સુક હતી. લાચાર! અક્સેસ ! માત્ર એક જ વસ્તુની ઉમેદ્ર બાકી છે;——-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com