________________
જૈન મહેલની રાજખટપટ
ઇકામુદૌલાની સાથે પ્રણયબદ્ધ થવાની તૈયારી, ખાન સરદારોની ખટપટ, એક સમયે ઇંક્રામુદ્દોલાને હાથે તેના ઉદ્ધાર વગેરે ખીના તેના સ્મરણમાં તાજી થઈ. અહા ! આ સર્વ અન્યાને કેટલા સમય વીતી ગયા હતા અને આજ તે અહીં હતી. “આપ અહીં શા કામને માટે પધાર્યાં છે?” તે રમણીએ પુછ્યું. ઇક્રાસુદૌલાના ચેહેરાપર હાસ્યની છટા ખેલવા લાગી. તે ખેલ્યાઃ“જેમ રમણીઓને મન કેટલીક ગુપ્ત ખાખતા હાય છે, તેમ અમારે મન પણ કેટલીક ગુપ્ત ખીનાએ હાય છે.”
આપનાં દર્શન કંઈ નહિં તેા ચારેક વર્ષે બાદ થાય છે, અને તે અરસામાં-” “હા, એટલી મુદ્દતમાં કેટલા ફેરફાર થયા છે? પણ–”
“પણ, હજૂર ! આપના ચેહેરામાં તે કંઈ ફેરફાર થયા નથી,” તે રમણીએ હસીને જવાબ આપ્યા, “માત્ર આપ સેહેજ ઉંચાઇમાં અને માનમાં વધ્યા છે.” “ માનમાં ?” આશ્ચર્ય પામી ઇંક્રામુદૌલાએ ક્યું; તે ગમે તેમ હા, પણ આપના ચહેરામાં તે બિલ્કુલ ફેરફાર થયેા નથી. આપની નયન કટારીની ધાર હજી પૂર્વવત્ તીક્ષ્ણ છે. આપના ગાલની સૂરખી ગુલને લાવે છે. આપના ચેહેરાનું સૌંદર્ય મનભ્રમરને લુભાવે છે.”
વાહ ! વાહુ ! આપ તારિફ રહેવા દો. કહો, આટલાં વર્ષો સુધી આપ શું ફરતા હતા?”
શું કરતા હતા ?” સિપહસાલાર શું કરે ? અંગે મેદાનમાં તલવારથી પટામાજી ! આજ અહીં, કાલ ત્યાં,” હસ્તાં હસ્તાં ઇંક્રામુદૌલાએ જવાખ આપ્યા, અને તેમ કરતાં એક તીક્ષ્ણ દૃષ્ટિપાત તે મણીપર ફેંક્યા.
આહ ! જંગ, જંગ ને જંગ ! ન યશ, ન આરામ ! જીંદગીની લુત્ફ અર્થાત્ મજા અંગે મર્દાઇમાં છે ?”
'
માનેા કે, જીંદગીની લુત્ફ કેવળ અંગે મોંઇમાં નથી; માનો કે, અંૠગીની લુત્ફ સનમ, શરામ અને સાકી છે, પણ ખીસાહિબા! વિના જંગ કાઈ અયશને મેળવતું નથી; જંગ વિના કાઈ આખર મેળવતું નથી. જંગે મર્દાઈ વગર ન તા કાઈ સલ્તનત કે જાગીર મેળવે છે, ન કાઈ તેને સંભાળી શકે છે.”
બન્યા એ જંગ. જો આપ મિરચમાં તે વખતે હાજર ન હોત તા મારા શા હાલ થાત? અહા ! જો આપે મારી અંૠગી ખચાવી ન હોત, તે આજ આપની સાથે આ ગુફ્તગા કરવા જીવતી ન હેાત. ગમે તેમ, પણ સાહિબાવાલા !
આપની સદાને માટે ઋણી છું.”
“વાહ, ખીખી! આપે તેા તારિફ કરવાના ઇનરો રાખ્યો છે, કે શું ?”
“એમાં તારિફ શી છે? શું આપે મને એ ક્રૂર માણસેાના હાથમાંથી બચાવી નથી? તે આપ વેળાસર આવી ન પહોંચ્યા હોત તા મારું શું થાત? અહા! તે દિવસે યાદ આવતાં મારા શરીરમાં કમ્પ પેદા થાય છે,” એટલું કહી નિ:શ્વાસ નાંખી નીચું જોઈ રહી,
ઇક્રામુદ્દોલા પાસે સર્યો અને બેલ્યા:
“એમાં મેં શું કર્યું છે? માણસ કંઈ કરી શકતા નથી. જે મુદ્રમાં લખ્યું કાય છે તે થાય છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com