________________
નસીમાબાદ
૧૨૯
કે, આ વખતે બ્રાહ્મણી સદ્ધરે બે ટેળીમાં વહેંચાઈ ગયા હતા. પૂર્વે આવીને દક્ષિણમાં સ્થાયી વસેલા સીદીઓ વગેરે મુસલમાન દક્ષિણી તરીકે ઓળખાતા હતા, જ્યારે તુર્ક અને ઇરાની પરદેશીઓ તરીકે ગણાતા હતા. દક્ષિણ ઉમરાવો પિતાની મદદમાં ત્યાંના વતનીઓને લેતા હતા, તેપર ઇનાયતખાને તાણો હતો, કારણ કે ઈનાયતખાં જાતે ઇરાનને વતની હતા.
હશે, પણ આપ આ સ્ત્રીનું નામ જાણે છે ?”
મેં તેમને મોંએ જ સાંભળ્યું હતું કે, તેઓનું નામ બેગમ ખયરુન્નિસા છે.” ઈકામુદ્દૌલા બે.
તેને આ શબ્દએ ઈનાયતખાના પરણને ચહેરા પર વિલક્ષણ અસર કરી. તે ધ્યાનપૂર્વક કાન સરવા કરી સાંભળવા લાગ્યા, અને તેણે એક નિશ્વાસ નાંખે. ઈઝામુદ્દૌલાએ ઝટ દષ્ટિ તે તરફ ફેરવી, તે જાણે તેને વાત સાથે કંઈ લેવા દેવા ન હોય એ ખાવ ધારણ કર્યો.
“હજરત ! આપ કંઈ કામ માટે વરંગુલ આવ્યા છો?' ઈનાયતખાંએ પૂછયું. કામ વગર કંઈ આવવું બને ખરું?” ઈમામુદૌલા છે .
“કામ વગર તે ન બને, પણ હું ધારું છું કે આપ કંઈ રાજખટપટ માટે તે આવ્યા નથી ને
હું બેટી ખટપટમાં માથું મારતા નથી; મારું કામ તો સિપહાલરનું છે.”
તે હું સરત મારું છું કે, આપ અહીં કઈ રમણના પ્રેમની બેડીમાં જકડાઈ આવ્યા હોવા જોઈએ.”
હુવાલા” ઈઝામુદ્દૌલા બે, “ઇન્સાનની જીન્દગી રમણના પ્રેમ વગર શુષ્ક છે. ઇક એવું મીઠું દર્દ છે, કે જમાને તાલિબ ખરીદદાર અને બનવા મથે છે.”
આ વાર્તાલાપ ચાલતું હતું એટલામાં એક નેકર દાખલ થયે. તેણે ખબર આપી કે “આપણું માણસે ખબર લાવ્યા છે કે એ કાફર લૂટારુઓ આ તરફ આવે છે.'
ઈનાયતખાં અને ઈમામુદૌલા બંને જણ ઉઠીને ઉભા થયા, અને પ્રાંગણમાં આવ્યા. ઈનાયતખાંએ કહ્યું,
“હજરત ! આપ ઠીક મૌકા પર આવ્યા છે. આપ મને આ વખતે ઘણું કામમાં લાગશે.”
“જી, મારાથી થઈ શકે તે કરવા તૈયાર છું,” ઈઝામુદ્દોલાએ જવાબ વાળે.
ઇનાયતખાં પિતાનાં માણસેને વ્યવસ્થાને માટે એકઠાં કરવા લાગે. બબ્બે ત્રણત્રણની ટોળીમાં તેઓ આવવા લાગ્યા. ચેગાનમાં જોતજોતામાં સાઠ પાસે માણસે એકઠા થઈ ગયા. કિલ્લામાં ઘંટ જોરથી વાગવા લાગ્યો, ને આસપાસના માણસે પણું તેને નાદ સાંભળી લિલામાં આશ્રય લેવા દેડી આવ્યા. ઈનાયતખાંએ બૂરજ ઉપર અને બીજે મુખ્ય ઠેકાણે માણસને ગોઠવી દીધાં.
સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં હતું. પશ્ચિમ આકાશમાં રક્તિમા છવાઈ હતી. પર્વતના શિખર પર આછું તેજ રમતું હતું. ઈનાયતખાં અને ઈમામુદૌલા મુખ્ય દ્વાર આગળ ઉભા રહી, અંદર માણસને દાખલ કરતા હતા. જોતજોતામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com