________________
જીવાતંત્ર્ય સ્ત્રીઉન્નતિ નારી પ્રતિષ્ઠાઃ સીસના શક્તિઃ જીવનને પારમાર્થિક આદર્શ સીપાવિત્ર્ય: શ્રીઅધિકારઃ સીની લાયકાત: ધર્મ: દેશઃ સમાજ: કુટુંબ વ્યક્તિ વિગેરેની આર્થિક શારીરિક રાજકીય આધ્યાત્મિક પ્રજાકીય સામાજિક વિગેરે સમસ્ત ઉન્નતિનું પ્રચારક અને પ્રેરક મહાસેવિકા પણ
શ્રી જાતિની મહાપૂજ્યતાઃ વિગેરે સ્ત્રી જાતિના ગૌરવના સમસ્ત ગુના મહાપ્રતીક સમા–
પૂજ્ય તપસ્વિ: સાધ્વીજી મહારાજ શ્રી તીર્થ શ્રીજી મહારાજ જેવું, સમસ્ત નારીગણને વંધ, સ્ત્રીજીવનનું ઉચ્ચ દાંત આજે વિશ્વમાં અસ્તિત્વ ધરાવે છે.
સમસ્ત માનવગણ આશ્વાસન પામી શાંતિની અને અનુપમ સુખની ઝંખના જીવંત અને સતેજ બનાવેઃ
સર્વ–શાંતિઃ સુવ્યવસ્થા અને સુખના મૂળ અને મુખ્ય કારણ ભૂત મહાચારિત્રધર્મમાં યથાશકય લય-લીનતાની પરાકાષ્ઠાને મૂળે મહાઆદર્શ વર્તમાનકાળે જગતની સમક્ષ પ્રત્યક્ષ થાય છે.
સમસ્ત અનંત પ્રાણિગણની હિંસાની પરંપરાના અને ક્ષણેક્ષણની અન્ય દુઃખની પરંપરાના હલ્લાઓના પ્રવાહની સામે હાલ સમાન બની રહેલઃ અને સીધી યા આડકતરી રીતે તેઓના જીવનમાં સદાચારના પ્રકાશના કિરણને સંચાર કરી, સુખની પરંપરાને ઉત્પન્ન કરનારું વાતાવરણ વિશ્વમાં સર્જન કરી ટકાવનારઃ અપૂર્વ: મહાકલ્પવૃક્ષ-સમાન શ્રી જૈન શાસનના મૂળમાં સ્વજીવનના સર્વસ્વનો રસ નિચોવી તેનું સિંચન કરી, નવપલ્લવિત રાખનાર તપસ્વિની મહારાજ તરફ સર્વ પ્રાણિમાત્ર પિતાના અંતરાત્મામાં ક્ષણભર કૃતજ્ઞતાને પ્રકાશ ઝગમગાવી મૂકે.
કાળને લાંબે ગાળે જગત્ને પ્રાપ્ત થતી મહાતપની પૂર્ણતાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com