________________
આ તપ લાપન નિમિતે આષાહિકારિ મહામહોત્સવ પ્રવર્તે. તદનુસાર
બી સિગિરિની છત્રછાયામાં આજે મહામાંગલિક અછાલિકા મોહત્સવ અને શાંતિ-તુષિ-પુષ્ટિકારક અષ્ટોત્તરી મહાપ્નાત્ર મહત્સવ વિગેરે અનેક ધર્મ મંગળ સવિધિઃ સહર્ષદ પ્રવતી રહેલા છે.
તેમાં સર્વ ભવ્ય જી તરફની અનેકવિધ મહા અનુમોદનાઓ પરોવાએ.
અને તે સર્વ છે આત્માન્નતિમાં પ્રગતિશીલ બનવાને લાભ ઉઠાવે.
શાસનધુરંધરઃ પરમ પૂજ્યઃ સર્વ આચાર્ય અને એકદર સમસ્ત સાધુ સાધ્વીજીઃ રૂપ સમગ્ર મુનિમંડળઃ પિતાના હાર્દિક આશીર્વાદપૂર્વકની અનુમોદનાના આધ્યાત્મિક દિવ્ય ભાવ તારના સંદેશા વિશ્વમાં વહેવડાવે.
કેમકે–દેવ અને ધર્મતત્વને ઓળખાવનાર ગુરુ તવ રૂપ સુન સંસ્થાની પ્રતિષ્ઠાના અપૂર્વ પ્રકાશને આજે મહાન દિવસ છે
સર્વ સાધ્વીજી મહારાજાએ, ગમે તેવી સામાન્યમાં સામાન્ય વ્યક્તિમાં પણ શ્રી જૈન શાસનના ગૌરવ સંપાદન કરાવવાના સામર્થની અનુમોદના કર.
સમસ્ત વિકાગણ ભક્તિભાવે યથાયોગ્ય હાર્દિકે ચરણવંદના સમર્પો. વર્તમાન સમસ્ત નારીગણ આજે ખૂબ આનો
હૃદયમાં ખૂબ ગૌરવ વહન કરે કેમકે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com