________________
અને જે
ન આરડ્યું હોય, તે સંબધો મારું
પચ્ચખાણની મહાકીર્તના આજે શ્રી વર્ધમાન તપની ઉદાપના, શોભના, કીર્તનાના ઉત્સવને મહાન દિવસ છે. '
તપની પૂર્ણતાના છેલ્લા ઉષાણનો દિવસ છે. મહામાંગલિક અને મહાકાણકર દિવસ છે.
માનવી મહાન સંપતિના આદિ ઉત્પાદકઃ આદિ રાજાઃ આદિ ધર્મપ્રણેતા: આદિ તીર્થકર. આદિ મહામુનિ: સર્વ પ્રાણિમાના આદિ હિતકર: સર્વ માનવ પ્રાણિના આદિ માર્ગદર્શક આદિ પિતા શ્રી આદીશ્વર પરમાત્માને પૂર્વ નવાણુંવાર આ ગિરિવર આવવાને દિવસ છે. સર્વ ઉત્તમ પ્રેરણાને મહાન દિવસ છે. એ આદિ પિતાના વહાબ યાર કરૂપ જગતની સર્વોત્કૃષ્ટ પવિત્ર તીર્થભૂમિરૂપ શ્રી સિદ્ધગિરિરાજની છત્રછાયામાં પાદલિપ્તાચાર્ય પ્રસ્થાપિત પાલીતાણુ નગરમાં મહા તપરિવનીના મહાતપને આજે છેલ્લો મહાન દિવસ છે. પુણ્યાતું પુણ્યાતું
પુયાયું પ્રીયનામ પ્રીયતામ પ્રીયન્તામ સમસ્ત શ્રી સંઘમાં
ગામેગામ શહેર શહેર રેશે દેશ જિનેજર પ્રભુના મંદિર મંદિર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com