________________
માંગળિકતાથી સમસ્ત વિશ્વ પાવન થાઓ, સમસ્ત વિશ્વ યથાશકર્યું કમષથી-પાપ વાસનાઓથી મુક્ત થાઓ !! મુક્ત થાઓ !! આજે તપશિવની મહારાજના છેલ્લા ઉપવાસને દિવસ છે. પુરયાતું
પુયાયું પ્રીયન્તામ
પ્રયત્નામ
રાગ-ખમાચ.
તાલ-દાદરા. હાં રે બેની ચાલે, સિદ્ધાચળ જઈએ,
હાં રે બેની વેગે, વિમલાચલ જઈએ. હરે. ૧ તપસિના દરિસણ કરીને, દુઃખડાં સહુ તજિયે,
આતમ પાવન કરિયે રે. હારે બેની. ૨ જેટથી ભવજળ તરિયે, શ્રી આદીશ્વરને દરબાર
યુગાદિ પ્રભુજીને દ્વાર રે. હારે બેની. ૩ પધાર્યા આજે તીર્થશ્રીજી, તપસી ને અણગારાજી
સંતાન શ્રી શિવશ્રીજીના રે. હાંરે બેની૪ આત મ ભાવે, એક્તાન છે રે,
શાંતિના નિધાન, ક્ષમાશીલ છે. હારે બેની૫ યુગ યુગાન્તરે કઈ જ દીસે, ભાગ્યશાળી વિરલા :
વ્રત ને સંયમધારી, ત્યાગી. હારે બેની. ૬ વધમાન તપ દી, શાસનનો શણગાર રે ?
જીવન ને ઉજાળનાર. હારે બેની9 વેવીશ વરષ તપ પૂરો કીધે, યશ પૂરો લીધે રે,
આતમાં શૂરવીર કીધે રે. હાંરે બેની૮ સુખ પામે સઘળા છે, અવિચળ તપ દીવે છે, જે
પ્રભુ શાસન ચિરંજીવ રે. હારે બેની૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com